આ વિષયમાં 5274 લેખ · પાનું ૭૯ / ૧૦૬
ગોળગપ્પાં, ભેળ, ભજિયાં, ચાટ, ડાયટ કાલથી, આજ તો પત્ની જુએ છે વાટ, ડાયટ કાલથી.
અમારું-તમારું કપાળે લખાયું, હતું નામ જોડે નિશાળે લખાયું.
ઝરમર ઝરમર ક્યાં લગ વરસીશ? વાદળ થઈને આવ, આખું આંગણું તરબોળ કરી દે, એવો આજે ભાવ.
દાદાજી ગયા એ રાતે ચોપાટ
વાંચજે ધીરે ધીરે, દીકરા, માનો કાગળ આવ્યો, અક્ષર વાંકાચૂકા, પણ એ હૈયું આખું લાવ્યો.
હતો આયના જેમ સાચો ભરોસો, તિરાડે થયો કાચ કાચો ભરોસો.
ધૂળમાં પગલાં પડે, તો વાયરો ભૂંસી શકે, રેતનાં પગલાં ય મોજું એક પળમાં લઈ શકે;
ઉનાળુ વેકેશનમાં રે, મામાને ઘેર જાતા, નાનીમાના હાથના રોટલા ને માખણ ખાતા.
બાર વરસનો હતો ત્યારે
ગગન ગાજતું, પણ ઘટાઓ ન વરસે, હૃદય ઝંખતું, પણ દુઆઓ ન વરસે.
અમે તો માટીનાં માનવી રે, ભીના ભીના લોક, હસીએ તો ખેતર લહેરાય, રડીએ તો સૂનો ચોક.
નદી પાર કરવા, થકેલાં હલેસાં, હજી હાથમાં છે ઘસેલાં હલેસાં.
બાપુ સાથે વાત કરવી’તી, રહી ગઈ અધવચ્ચે, હોઠ સુધી આવીને અટકી, મૌન અને શબ્દોની વચ્ચે.
દરિયા, તારાં મોજાં ગણતી, રાત પડી ગઈ ઘેરી, મારો માછીમાર ગયો તે પાછો ના આવ્યો, વેરી!
મંદિર બંધાય છે. મજૂરણ
હૃદયને ફરીથી રમાડે ધુળેટી, ગુલાલે ઉદાસી ઉડાડે ધુળેટી.
કેટલો મોટો તમારો છે ચઢાવો મંદિરે? એ પ્રમાણે દર્શનોનો છે લહાવો મંદિરે.
તારો સાદ પડે ને ભીતર વાગે એકતારો, એક જ તાર, ને એક જ સૂર, એ સૂર તારો.
હું નગરની રોજની આ દોડથી થાકી ગયો, કોણ આગળ? કોણ પાછળ? હોડથી થાકી ગયો.
નેવેથી ટપ ટપ ટપકે રે ટીપાં, આંગણે ગાજે ગીત, ટીપે ટીપે સાંભરે, સખી, પેલી પહેલી પ્રીત.
રંગ ચોપડી મોં પર હું તો જોકર થઈને નાચું, સૌ હસે ત્યાં ભીતર મારી આંખે ચોમાસું સાચું.
આંગણાની ચકલી ઊડી, બાપુ ઊભા ઝાંપે, ડોલી જાતી દૂર દૂર, ને હૈયું આખું કાંપે.
હતી પ્રેમની એ નિશાની ટપાલે, મળી એક આખી કહાની ટપાલે.
હોઠ પર અટકી રહેલી એ જ વાતો મોકલું, જાગતાં ગાળી અમે તે સૌ ય રાતો મોકલું.
૭૨૬૬. જે ઝરૂખે રોજ ઊભી મા નિહાળે રાહ, ત્યાં
૭૩૦૧. આ પરાગે બાગમાં બસ એક શીખ્યો પાઠ, કે
૭૩૩૬. હવા પણ ઉદાસી ભરીને ફરે છે,
૭૩૮૬. સવારે ચા ઝરૂખે રોજ પીતા’તા પિતાજી જ્યાં,
૭૪૧૬. નગરમાં ઝગારા ઘણા છે, છતાં
તમે જો સાથમાં જાગો, સિતારા પણ શરમ રાખે, અને આ ચાંદ ઝૂકીને, લખી લેવા કલમ રાખે.
છોકરાવાળા આવ્યા. ચા પીધી, ભજિયાં ખાધાં,
ઈશ્વર, તું તો રમતારામ! આભે મેઘધનુષ ચીતરે ને અમને સોંપે કામ…
એક નાના શબ્દ પર મેં જિંદગી રાખી હતી, ‘હા’ અને ‘ના’ની વચાળે આ સદી રાખી હતી.
ઘડિયાળ નહોતી ઘરમાં ત્યારે, તોય સમય ના ખૂટતો, ઓસરીએ બેઠેલો સૂરજ સાંજ લગી ક્યાં ઊઠતો!
હતો જે મંદિરે શોધ્યો, જડે એ આજ શ્વાસોમાં, અનાહતનો સતત વાગે, મજાનો સાજ શ્વાસોમાં.
બાર માળના બંગલામાં સવારે નવ વાગ્યે
માડી, તારા ગરબે ઝબૂકે આભ આખાના તારા, ઘૂમે ગામની દીકરીઓ ને ઘૂમે ચાંદ-સિતારા.
એક મોતી શોધવા હું સાગરે ઊંડે ગયો, છીપ ખોલી તો હસીને, ભીતરે ઊંડે ગયો.
આભે ઝૂક્યાં વાદળ કાળાં, મનડું થયું મોરલો, સાયબા, તારી યાદે ભીંજે ઓસરીનો ઓટલો.
ગ્રીષ્મનો આ તાપ પણ વરસાદનો આધાર છે, પાનખરમાં જે ખરે, એ ફૂલનો શણગાર છે;
કપ મહીં બાકી રહી છે, આ ગરમ ચા, બેસ ને, સાંજ પણ ધીરે ઢળે છે, લંબ છાયા, બેસ ને.
થેંક્સગિવિંગની રાતે દુકાનના બારણે
બાપુનો ચહેરો મને ક્યારેય વાંચતાં ન આવડ્યો.
પ્રભુ, મને ઝૂકતાં શીખવ, ફળથી લચેલા ઝાડ સમું, અડીખમ ઊભો રહું તો પણ, ના લાગે કદી પહાડ સમું.
મખમલી ગાદી ઉપરની મેં અમીરી જોઈ છે, ઠીબ ફૂટી ગઈ છતાં એમાં ફકીરી જોઈ છે.
એક છત નીચે રહે, પણ સૌ બધા છે સ્ક્રીનમાં, ઓરડે દીવો નથી, ને હર દુઆ છે સ્ક્રીનમાં.
સૈયર, મારા અંબોડે કોણ મોરપીંછ ખોસી ગયું? ઊંઘમાં હું તો ગોકુળ ગઈ ને જાગી ત્યાં તો શું થયું?
હાલ્યો જા રે, હાલ્યો જા, તું ભાંગ્યે પગે ય હાલ્યો જા, કાંટા વાગે, લોહી નીંગળે, તોય હસીને હાલ્યો જા.
આંસુથી સીંચી હશે તો લાગણી પણ ઊગશે, વાદળો રીસાય તોયે વાવણી પણ ઊગશે.
રેશમી છે ગાદલાં, પણ ધાબળામાં હૂંફ ક્યાં? ઝુમ્મરો ઝળહળ થયા, પણ ઓરડામાં હૂંફ ક્યાં?