← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધૂળમાં પગલાં પડે, તો વાયરો ભૂંસી શકે,
રેતનાં પગલાં ય મોજું એક પળમાં લઈ શકે;
જે વિચારે છાપ મૂકી હોય મન પર, દોસ્ત, એ
જન્મ-જન્માંતર સુધી એને ન કો’ લૂછી શકે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભરોસોઆગલો લેખ →મામાનું ઘર