આ વિષયમાં 5274 લેખ · પાનું ૮૦ / ૧૦૬
જે ઘડી લાગે બધું પૂરું થયું, ત્યાં થોભજે, રાત ચીરે જે કિરણ, એને જ પાછું ખોજજે;
તારી ડાયરીનાં કેટલાંક પાનાં
હતું બાળપણ, ને જવાની ઘડીમાં, બની વારતા પણ કહાની ઘડીમાં.
ચોરે બેઠું ગામ કરે છે ચણભણ ચણભણ વાતો, કોઈની દીકરી હસી પડી તો હાલે આખી રાતો!
મા બપોરે ઓસરીમાં બેસીને
એક પળ મેં તો તને બસ આંખમાં જોયું હતું, ને પછી આખું ગગન મેં પાંખમાં જોયું હતું.
જિંદગીનો દાખલો ગણ્યો, હિસાબે શૂન્ય છે, ભાગતાં ગુણતાં ઉમેરી, તો જવાબે શૂન્ય છે.
નિવૃત્ત થયા ને ઘેર પધાર્યા, હવે શું કરવું, ભાઈ? પત્ની બોલી: ‘શાક લઈ આવો, પછી કરજો કવિતાઈ!’
દિવસો હવે ઑફિસની ફાઇલો જેવા વીતે છે —
મા જે બોલીમાં હાલરડું ગાતી, એ મારી ગુજરાતી, સપનાં ભલે અંગ્રેજીમાં, રડું તો ગુજરાતી.
તને ગમે છે ગ્રીન ટી, ને મને મસાલાની ચા, કેમ કરીને ઘર ચાલશે, બોલ મારી બા!
ઘરે સૌની અપેક્ષાઓ, ખભે મેં તો ઉઠાવી છે, મળી જે પણ ઉપેક્ષા, એ હસીને મેં નિભાવી છે.
હવે તો ચૂંટણી આવી, મળે સાડી, બધું ફ્રી છે, મફત બસ, ને મફત ટીવી, મફત ગાડી, બધું ફ્રી છે!
ઊંઘી જા રે, મા, તું ઊંઘી જા, હવે હું જાગું છું, તેં ગાયાં’તાં જે હાલરડાં, એ હું તને આપું છું.
બાપુના કાંધે ચડીને, હું ઘણો ઊંચો થયો, એ જરા ઝૂક્યા, અને ત્યારે જ હું મોટો થયો;
આંખમાં ના જોઈ શકશો, એક છાનું દર્દ છે, પાંદડું ખરતાં ન બોલે, સાવ નાનું દર્દ છે.
પરોઢિયે ફળિયામાં તાપણું સળગાવીને
ઇચ્છાના પતંગ ઊડે રે આભમાં, મનવા, ફિરકી તારા હાથ, દોર ઢીલો મૂકે તો ઊડે, ખેંચે તો છૂટે સાથ.
હું તને ચાહું છું એમ કહેવામાં
૧. મન મન
શબ્દ જ્યાં છોડું, પછી એ પ્રાણમાં પડઘાય છે, મૌન રાખું તો ગુફા-પાષાણમાં પડઘાય છે.
રોજ સવારે તું બે કપ ચા મૂકે છે.
ચાલ, ગામડે જઈએ! શહેરની ભીડથી થાકેલા, થોડું આપણું થઈએ…
પેટીમાં સાચવી રાખ્યા છે તારા જૂના કાગળ, અક્ષરે અક્ષરે મ્હેકે હજી તારા હાથનું ઝાકળ.
રક્તને ના જાત, ના કો ધર્મ, એ તો દાન છે, એક શીશીમાં ભરેલી કોઈની આ જાન છે;
મહેમાન આવવાના છે. દીવાનખાનું
મારા ગીતને ના પહેરાવો ઝાંઝર, ના કંદોરો, એ તો વગડે ઊગ્યું ફૂલ, રાખો એને કોરો.
મથુરાની વાટે ઊડે ધૂળ, રાધા બોલાવે, પાછો વળ ને, ઓ નંદના લાલ, રાધા બોલાવે.
મને ખબર નથી હું તને ક્યારથી ચાહું છું.
એ કડિયો છે. ત્રીસ વરસથી
હતી વાત મારી, તમારી ગઝલ થઈ, ઘડી પણ ન ઊંઘ્યો, પથારી ગઝલ થઈ.
રસ્તાની ધારે ભરબપોરે
કાલ લડતો’તો બધાથી, આજને સમજી ગયો, કોણ ખુરશી પર ટકે છે, રાજને સમજી ગયો.
ભલે ગમતું, ઢળે ત્યાં કોઈ ઠેકાણું નથી બનતું, ઉતાવળ કર ભલે, કેરી તણું ટાણું નથી બનતું.
આંખ તારી જોઈને હું જાગતો પીધા વગર, સૌ કહે છે મસ્ત, હું તો લાગતો પીધા વગર.
ભીતરે આકાશ જેવું બારણું ખૂલી ગયું, એક પંખી મૌનનું ત્યાં પાંખ થઈ ઝૂલી ગયું;
નદી ગામમાં આવી.
રંગ રંગ પતંગિયાં રે, ઊડ્યાં ફૂલોને બાગ, બાળકડાં દોડ્યાં પાછળ, જાણે જાગ્યા ફાગ.
સાંજ ઢળતી જે હતી, એની ઉદાસી શેરમાં, પ્રીતની મીરાં સમી, એ શ્યામ-દાસી શેરમાં.
હતી ધરતી, હતા પગ, પણ ગગન જોવું ગુનો મારો, નગર સૂતું હતું આખું, ગઝલ ગાવું ગુનો મારો.
સો સવાલો, ના જવાબો, કોયડો છે આદમી, ચોપડે સરકારના તો આંકડો છે આદમી;
આંબલીની ડાળ પર તો સૌ રમીએ, ચાલ ને, ખેતરે ભીની સુગંધે ત્યાં ભમીએ, ચાલ ને.
નહીં રમું રે સૈયર, કાના સાથે નહીં રમું, દાવ દઈને ભાગી જાતો, એવા સંગે શું ઘૂમું?
નશો ચડતો, હૃદય ધબકે, ગજબનો જામ તારો છે, પવન જે ગંધ લઈ આવ્યો, સરસ પયગામ તારો છે.
હું તને એમ નહીં પૂછું
ના તરી શકતો સમંદર, ને કિનારો પણ નથી, ડૂબવા કે તારવા માટે સહારો પણ નથી.
ભીતરનો દીવો પેટાવ, રે મનવા, ભીતરનો દીવો પેટાવ, બહાર બળે છે લાખ દીવા, તોય અંધારું શાને ભાવ?
ઝરૂખે કિરણ આ જગાવે પ્રભાતે, કળીને પવન પણ હસાવે પ્રભાતે.
શ્વાસની આ સાવ સીધી જિંદગી છે અક્ષરે, મૌન થઈ ઝૂકી રહેલી બંદગી છે અક્ષરે.
લાખ તારા આભમાં, પણ આગિયો ઓછો નથી, સૂર્ય ઊગે, તોય ઘરનો કોડિયો ઓછો નથી;