ભીતરનું આભ
ભીતરે આકાશ જેવું બારણું ખૂલી ગયું,
એક પંખી મૌનનું ત્યાં પાંખ થઈ ઝૂલી ગયું;
જે હતું ‘હું’-પણ, ઘડીમાં ધૂળ થઈ વેરાઈ ગ્યું,
ને અરીસો પણ મને આજે હવે ભૂલી ગયું.
– પરાગ રતનપરા
ભીતરે આકાશ જેવું બારણું ખૂલી ગયું,
એક પંખી મૌનનું ત્યાં પાંખ થઈ ઝૂલી ગયું;
જે હતું ‘હું’-પણ, ઘડીમાં ધૂળ થઈ વેરાઈ ગ્યું,
ને અરીસો પણ મને આજે હવે ભૂલી ગયું.
– પરાગ રતનપરા