કુલ ૫૪૦૭ લેખ · પાનું ૮૫ / ૧૦૯
તેં કરી ઝાડની લાકડી, માનવી, ને પછી શોધતો છાંયડી, માનવી.
ચલો, કશું ય ન રાખી, ફકીર થઈ જઈએ, હવા સમાન વહીને, સમીર થઈ જઈએ.
કારખાનું બંધ થયું, ટ્રેન બંધ થઈ,
ભીડ આખી બ્હાર છે ને બારણામાં એકલો, છોકરાં પરદેશ ઊડ્યાં, આંગણામાં એકલો.
વર્ષ વીત્યાં કેટલાંયે, ઉઝરડો રૂઝાય ના, બા ગયાં ને આજ પણ એ ઓરડો રૂઝાય ના.
કયે ઠેકાણે કામણ મેલ્યું, મોહન, કહી દે સાચું, વાંસળીમાં કે આંખોમાં? હું ક્યાંય ન એને વાંચું.
આજ નવલી રાત, ઝગમગ યામિની ગરબે રમે, આભમાંથી ઊતરીને દામિની ગરબે રમે.
ભલે ભૂખ્યો રહું, મારી કહાણી હું નહીં વેચું, પિતાની પાઘડી, માની નિશાની હું નહીં વેચું.
ઘાટ પર ઊભા રહી, સૌ સ્નાન સેલ્ફીમાં ગયું, ધ્યાન કરવા આંખ મીંચી, ધ્યાન સેલ્ફીમાં ગયું.
ગામની છેલ્લી ગલીમાં સાવ છેલ્લું બારણું, દીકરાની વાટ જોતું, રોજ ઘેલું બારણું.
ધોળી ઓઢણી ઓઢાડી, બા, મારાં રંગ લઈ ગ્યાં લોક, હજી હથેળીની મેંદી ના સુકાણી, ને માથે આવ્યો શોક.
નથી નાવ, બેઠો સહારે તરાપે, ન સઢ કે હલેસાં, ઇશારે તરાપે.
સાંઈ, તારી સાથ, પછી શાનો મને ભાર? તું જ નાવ, તું જ નદી, તું જ પેલે પાર.
કૃષ્ણના હોઠે અડી તો વાંસળી મારી ગઝલ, બાળકે પકડી કદી તો આંગળી મારી ગઝલ.
વગડો મને સાદ કરે રે, સાદ કરે, પથ્થરના આ નગરમાં મારો જીવ લીલો ઝૂરે.
કહે તો નદી થઈ ઝુલાવું તને, કહે તો પવન થઈ હસાવું તને.
આયનામાં જોઉં તો દેખાય ગજરો, ગજરામાં દેખાય તું, સાજન, તારા નામની મેંદી હથેળીએ રચાવું હું.
દરદ ભાર સૌ મેં ઉઠાવ્યા હસીને, ઘણા ઘાવ દિલમાં છુપાવ્યા હસીને.
પુસ્તકો વાંચી ઘણા પંડિત થયા આ ગામમાં, વેદ, ગીતા, ઉપનિષદ, સઘળું હતું એ નામમાં;
ઉજાગરમાં બળી દીવો, નભે તારા લખું છું હું, હથેળીમાં ઝરે ઝરણાં, નદી-ધારા લખું છું હું.
ચડી આભ માથે ઘટાઓ અષાઢી, વહે મ્હેક લઈને હવાઓ અષાઢી.
ચાંદને ચાહ્યો, હસીને ગાંડપણ લોકો કહે, ફૂલને ચૂમ્યું, તરત એ ઘેલપણ લોકો કહે.
ઉઘાડો મને, હું ય પાનું બનું છું, ન વાંચો, બની ધૂળ, બસ હું રહું છું;
સંતાકૂકડી રમીએ, સાજન, તું સંતા, હું ગોતું, આંખે પાટા બાંધું તોયે, હૈયું તને જ જોતું!
કઈ ઘડીએ ઘર છોડ્યું મેં, કઈ ઘડીએ લીધી વાટ? ના જાણું, બસ પગ ચાલે ને પાછળ છૂટે ઘાટ.
આંખમાં ને શ્વાસમાં બસ એક મારો શ્યામ છે, ડૂબતાને ઝાલનારો તો સહારો શ્યામ છે.
ઘણાં સ્વપ્ન વેચી ભુલાવે અદાથી, ખરી વાત તો એ છુપાવે અદાથી.
અમે તો રણના થોર, ભાઈ, અમને ના પાવું પાણી, કાંટે કાંટે ફૂલ ઉગાડ્યાં, એવી અમારી વાણી.
ઘરે થાળી, હવે ખાલી, ઉધારી સૌ બરાબર છે, દવાખાને દવા ના છે, બિમારી સૌ બરાબર છે.
બાપુ, મેળેથી લાવજો રે ફુગ્ગો લાલ ગુલાબી, ચકડોળે બેસાડજો ને ખવડાવજો જલેબી!
પ્રેમના મેસેજ સો સો મોકલે એ ફોન પર, સાત જન્મોનાં વચન, ને ગિફ્ટ લીધી લોન પર;
રાત કાળી, પવન, ઉંબરે દીવડો, દીકરા કાજ મા ટેકરે દીવડો.
રોટલાની મ્હેક થઈને ત્યાં જ ચૂલે મા હજી, પારણું ધીમે હલાવે, સાથ ઝૂલે મા હજી.
તું નથી, તો આ ઘરમાં
ગુમ થયેલ છે: મારા પપ્પાનું હાસ્ય.
હૃદય છે છલોછલ, પિયાલે ઢળે, ગુલાબી બની એ ગુલાલે ઢળે.
દિવાળીની સફાઈમાં કબાટના છેક તળિયેથી
ફૂલો બોલે ધીમી ભાષા, સાંભળવી હો તો સાંભળ, પાંખડીએ પાંખડીએ લખિયો કુદરતનો એક કાગળ.
નવરાત્રિમાં આખું ગામ એને પૂજે છે —
સપનું ચાખી જો, રે મનવા, સપનું ચાખી જો, ખારું, ખાટું, મીઠું, તીખું — થોડું રાખી જો.
ગુરુએ આંગળી ઊંચી કરીને
ક્યારેક થાય છે તને
દરદનો ય આવે જમાનો પરોણો, ઘડી બે ઘડીનો ફસાનો પરોણો.
તું જુવાન છે, એટલે તને બધી ખબર છે.
ના ખજાનો, ના સિતારા, નમ્રતા તું આપજે, ને ઘણું જાણ્યા પછી પણ મુગ્ધતા તું આપજે.
ધરતી એક જૂની કિતાબ છે.
દ્વારથી તું જ્યાં વળી, ત્યાં ચાલવું થંભી ગયું, હોઠ પરથી ગીત ઊડ્યું, બોલવું થંભી ગયું.
સૂરજ સામે પોયણીએ તો મોઢું ફેરવી લીધું, ચાંદ વિના પણ જીવતર એણે અંધારે જીવી દીધું.
ગલીમાં રક્તનો રેલો, કયો ધારો? કહે ઈશ્વર, તને શોધે બધા પક્ષો, કયો તારો? કહે ઈશ્વર.
ઊંઘમાં ડૂબેલ જગમાં જે ય જાગ્યો, બુદ્ધ છે, રાજવી વૈભવ, બધો સંસાર ત્યાગ્યો, બુદ્ધ છે.