કિતાબ
ઉઘાડો મને, હું ય પાનું બનું છું,
ન વાંચો, બની ધૂળ, બસ હું રહું છું;
હજારો કથાઓ મહીં સંઘરી છે,
તમે સ્પર્શ કરશો, ઝરણ થઈ ઝરું છું.
– પરાગ રતનપરા
ઉઘાડો મને, હું ય પાનું બનું છું,
ન વાંચો, બની ધૂળ, બસ હું રહું છું;
હજારો કથાઓ મહીં સંઘરી છે,
તમે સ્પર્શ કરશો, ઝરણ થઈ ઝરું છું.
– પરાગ રતનપરા