← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમ ઓનલાઇન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમના મેસેજ સો સો મોકલે એ ફોન પર,
સાત જન્મોનાં વચન, ને ગિફ્ટ લીધી લોન પર;
હૉસ્પિટલમાં હું ગયો, ને એ થયો ગાયબ પછી,
પ્રેમ એનો ચાલતો’તો બૅટરીના ઑન પર!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખમેળેથીઆગલો લેખ →દીવડો