કુલ ૫૪૦૭ લેખ · પાનું ૭૩ / ૧૦૯
ઉતરાણ છે. સોસાયટીનાં ધાબાં પર
હાથ ઝાલ્યો છે તો છોડીશ ના, ભલે ઢળી જાય સાંજ, આંખે મોતિયો આવે, તોય તું જ મારી આંખનું આંજ.
ઘાટ પર બાંધી હતી, મેં આજ છોડી નાવડી, ને પવનની સંગ ચાલી, એમ દોડી નાવડી.
થોડો તડકો મારે ઓટલે, થોડો તારે ઘેર, શિયાળાની સવાર આવી, લઈ હૂંફની લ્હેર.
ખુરશી રે ખુરશી, તારો મહિમા અપરંપાર, ચાર પાયે તું ઊભી, ને ઝૂકે આખી સરકાર.
રાતપાળીની નર્સ આઈ.સી.યુ.ની બારીએ
એક કૂવો, એક પાણી, ભેદની દીવાલ છે, જન્મથી જેને મળી, એ કેદની દીવાલ છે.
પ્રજા નામે ગધેડો છે, સદા ભારા ખભે લે છે, ઉમેરો નિત્ય ટૅક્સોનો, નવા ધારા ખભે લે છે.
લાગણી પણ જિંદગીમાં એક ભીનો ભાર છે, એ જ હૈયાને વહેરે, એ અદીઠી ધાર છે;
એક પળને કાજ, સખી, આખો જનમારો ઝૂર્યા, એ પળ આવી ઊભી ઉંબરે, ત્યારે આંસુ પૂર્યાં.
હું લોનનું ફૉર્મ ભરતો હતો —
એ ઉમળકો, એ ઉજાણી, એ લહાવો આજ ક્યાં? એકબીજાના ખભે માથું, લગાવો આજ ક્યાં?
આંખ કોરી, મૌન હોઠે, ખૂબ રોયા શબ્દમાં, સાથના દિવસો બધા, મેં ક્યાંક ખોયા શબ્દમાં.
પિતાજી ત્રીસ વરસ
તું ગયાને વર્ષ વીત્યાં, ઓરડે પડઘા પડે, હું ય ઊઠું ને ફરું, ત્યાં ઉંબરે પડઘા પડે.
દિવસ આખો ફોન ચાલ્યો, રાત ખૂટી બૅટરી, શોધતાં ચાર્જર, હૃદયની સાથ તૂટી બૅટરી.
આભથી મોતી સમાં ફોરાં ઝરે છે આંગણે, વાડમાં ખેડૂ હસે ને ધૂળ મ્હેકે ખેતરે;
તમારું અચાનક મલકવું ગમે છે, ઘડીમાં ખુશીથી છલકવું ગમે છે.
તું ગઝલ, ને હું કલમ, તું સૂર, ને હું વાંસળી, તું વસંતી ફૂલ, ને હું ડાળ જે મ્હોરી, ફળી;
ગામને પાદર લાલ ટપાલી પેટી ઊભી એકલી, કોઈ ન નાખે કાગળ હવે, ઈ તો ઝૂરે બાપડી.
ઉનાળાની રાતે અચાનક
જિંદગીનો ભાગ અડધો ઊંઘમાં ને ખાટમાં, ને બચેલો ભાગ અડધો દોડમાં ને હાટમાં;
રેતઘડીમાં સરતી રેતી, જાણે સરતો કાળ, ઉપરનો ખાનો ખાલી થાતો, નીચે ઢગલો વાળ.
દીકરી પાછી ઘરે લઈને દિવાળી આવશે, ઘર હસીને બોલશે: લે, આ ખુશાલી આવશે.
ઉતાવળમાં મેં બારણું જોરથી વાસ્યું.
ચાંદનીનો, તારલાનો, રાતનો આભાર છે, સાંજની એ લાજભીની વાતનો આભાર છે.
ઓસનાં ટીપાં ઝગે, જાણે નગીના ફૂલમાં, મ્હેકતા માળી તણા ઝીણા પસીના ફૂલમાં.
વહેલી સવારની બસ ગામના પાદરે ઊભી છે.
હસું છું હું, બધાં સામે, વિરહ-રાતો ગુજારીને, નથી બોલ્યો, નથી રોયો, ઘણી વાતો ગુજારીને.
ગામ છોડ્યું, ને છુપાવી એક ચાવી ઉંબરે, વર્ષ વીત્યાં, તોય જાણે મા જ આવી ઉંબરે.
ગૂગલે આખા જગતની સૌ વિગતની જાણ છે, ક્યાં નદી દરિયે મળે છે, ક્યાં રતનની ખાણ છે;
સ્ટેજ ઉપર સાહેબ ઊભા, હાથમાં માઈક લઈ, બે મિનિટ કહીને બોલ્યા, ને વાગી ગયા છ-છ!
રાત વીતે, આંખ ખૂલે, ત્યાં વહાણે તું મળે, ભાત ભાણે, ને ભજનના સૌ ય ટાણે તું મળે.
મા હજી સાંજે ધરે છે રોજ ગોખે દીવડો, દીકરો સરહદ ઉપર, ને ગામ-ચોકે દીવડો.
મોં ભલે હસતું રહે, દેખાય સાચું આયને, ને ઉપરના રંગ નીચે, હૃદય કાચું આયને.
૬૪૬૬. બારણાં ખુલ્લાં હતાં, ને કોઈ પણ આવ્યું નહીં,
૬૫૧૮. નથી દ્વાર, તોયે ટકોરા પડે છે,
૬૫૭૫. ઘરે કોઈ ના, તોય ખુલ્લું રહે,
૬૬૫૩. ગયા વરસાદ, ને ખાબોચિયાં પણ સાવ સૂકાયાં,
શહેરના ફ્લૅટમાં મારા દીકરાને નિબંધ લખવો છે —
સાંજ પડી ને મુઠ્ઠી ખાલી, કોને કહું રે વાત? સવાર મળી’તી સોના જેવી, ખરચી નાખી જાત.
જિંદગીભર જે કમાયા, એ લખાયું ચોપડે, આખરી પાને જુઓ, મીંડું મુકાયું ચોપડે.
જઈએ જ્યાં પણ, સાથે આવે ઘરની બોલી રે, જાણે માએ ખિસ્સે મૂકી ગોળની ગોળી રે.
કેટલાં હાથે મળીને શબ્દનો દીવો બળે, કોઈ વાંચે, કોઈ ગાયે, કોઈની આંખો ઢળે;
લૉકડાઉનનો એકવીસમો દિવસ. હાઈવે પર
બાપુ, તારી યાદ બસ થોડી બચી છે નોટ પર, તોય ઝળકે મોં ઉપર મીઠી હસી છે નોટ પર.
લગામો હાથમાં એના, ભલે રથ હું ચલાવું છું, દિશા એની, ધરી એની, છતાં નામે ગણાવું છું;
ગામ છોડ્યું જે ભરોસે, એ નગર પણ ઝાંઝવું, છેવટે પાછો ફરું તો ગામ-ઘર પણ ઝાંઝવું.
પપ્પા સવારથી ટીવી સામે — લાલ લીટી, લીલી લીટી,
ફ્લાયઓવર નીચેના ડિવાઇડરમાં કૉર્પોરેશને