સારથિ
લગામો હાથમાં એના, ભલે રથ હું ચલાવું છું,
દિશા એની, ધરી એની, છતાં નામે ગણાવું છું;
ઢળે જ્યારે ધનુષ મારું, બને એ ગીત ગાનારો,
વિજય એનો, ધજા મારી, છતાં ઢોલો ગજાવું છું.
– પરાગ રતનપરા