← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દનો દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલાં હાથે મળીને શબ્દનો દીવો બળે,
કોઈ વાંચે, કોઈ ગાયે, કોઈની આંખો ઢળે;
કાળ ગળશે તાજ, સિક્કા, કોટ ને કિલ્લા, મુગટ,
તોય કવિતા કોઈના હોઠે સદા જીવી મળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઘરની બોલીઆગલો લેખ →મોર