ગૂગલ
ગૂગલે આખા જગતની સૌ વિગતની જાણ છે,
ક્યાં નદી દરિયે મળે છે, ક્યાં રતનની ખાણ છે;
મેં પછી પૂછ્યું: ‘કહે, હું કોણ છું?’ ત્યાં સ્ક્રીન ચૂપ,
એ ન જાણે, કોણ મારા ભીતરે આ પ્રાણ છે.
– પરાગ રતનપરા
ગૂગલે આખા જગતની સૌ વિગતની જાણ છે,
ક્યાં નદી દરિયે મળે છે, ક્યાં રતનની ખાણ છે;
મેં પછી પૂછ્યું: ‘કહે, હું કોણ છું?’ ત્યાં સ્ક્રીન ચૂપ,
એ ન જાણે, કોણ મારા ભીતરે આ પ્રાણ છે.
– પરાગ રતનપરા