કુલ ૫૪૦૭ લેખ · પાનું ૬૧ / ૧૦૯
બા ફાટેલાં કપડાંને
સુખ આવ્યું ત્યારે મેં બારણું ખોલ્યું,
પાન કોરું, તોય એમાં હું જગાવું કલમથી, આંખ ભીની હોય, તો સૌને હસાવું કલમથી.
૫૨૬૬. કોઈ આવે કે ન આવે, બારણું ખુલ્લું રહે,
૫૩૪૪. તમારી યાદનો દીવો હજી પણ ઓરડે બળતો,
૫૩૯૪. ન ભીંતો, ન બારી, ગગન એ જ છત છે,
૫૪૩૪. હતો એક પીપળ, હતું ગામ ત્યાં,
પ્લૅટફૉર્મ નંબર ત્રણ પર એક બાંકડો છે,
થાળમાં જે હોય એ તો દેહનો આધાર છે, ને વિચારો જે ભરો એ જીવનો શણગાર છે;
નાવ રોકી છે હવે મેં બે કિનારાની વચે, શ્વાસ પણ થંભી ગયો છે બે ઇશારાની વચે.
ઘર બળે તોયે ગઝલ-દીવો સદા પાળે કલમ, રોજ શબ્દોને નવા બીબે ફરી ઢાળે કલમ.
ભીંત સામે આ દડીને હું ઉછાળું એકલો, ને પછી એના જ પડઘા સાથ ગાળું એકલો.
કવિતા એટલે વિદ્વાનોની સભામાં
ઈ તો એમ જ હોય, ભાઈ, ઈ તો એમ જ હોય, આંબે મોર આવે ને પછી ખરી ખરી ખોય!
બધે શોધ્યો ખુદાને તેં, હવે તું ઊતરીને જો, તને તારી જ છાયા ત્યાં મળે છે, બસ ઠરીને જો.
મા હસે છે રોજ સાંજે, રોજ રડતી સ્ક્રીન પર, દૂર દેશે દીકરાની આંખ ભીની સ્ક્રીન પર.
આ તિજોરી ને તિજોરીનું વજન ક્યાં લઈ જશો? હાથ ખાલી છે જવાનું, આ ભવન ક્યાં લઈ જશો?
કોણ રે બોલે મારા ખોળિયામાં, કોણ રે બોલે? વણ રે વાજે વેણુ વાગે, વણ રે ઝાલ્યે ડોલે!
સૂઈ જા મારા લાલ, આ સડક તારું પારણું, સ્ટ્રીટલાઇટ તારો ચાંદો, માનો પાલવ બારણું.
કોઈ આંગણમાં અધૂરી આ દિવાળી ના રહે, કોઈ નાના હાથમાં કોરી જ થાળી ના રહે.
પંદરમી ઑગસ્ટે સિગ્નલ પર
મા બોલી’તી જે બોલીમાં, ઈ બોલી મારી માત, અંગ્રેજીના મેળે જઉં તોય ના ભૂલું એની વાત.
તાજ જોવા લાખ લોકો રોજ આવે છે અહીં, પ્રેમની એ યાદમાં સૌ ફૂલ લાવે છે અહીં;
અહીં પ્રેમમાં તો હિસાબો નથી, નજરના સવાલે જવાબો નથી.
હતી ઇચ્છા, હતો હું ને ઘણો સીધો હતો રસ્તો, વળાંકે ચાંદની દીઠી, પછી લીધો હતો રસ્તો.
સ્ટેશને બેઠો ગવૈયો, મેઘ સાજે સાંભળો, આંખ એની સાવ કોરી, પણ અવાજે સાંભળો.
શેરીના નાકે લાકડાની લારી પર
ન ઘર છે, ન દર છે, મજાની ફકીરી, હથેળી ઉપર આ જહાંની ફકીરી.
વિશ્વ જીતી આવનારો જાતથી હારી ગયો, દીકરીની એક નાની વાતથી હારી ગયો.
જખમ જેને થયા, એ તો પરાયા ઘાવ જાણે છે, ડુબેલો હોય જે, તે તો સફરની નાવ જાણે છે.
દીકરી ગઈ ને ઘર સાવ સૂનું, ઓરડે ઓરડે ઝૂરે, હીંચકો હજી ઝૂલે, પણ કોઈ ગીત ન એમાં પૂરે.
મન વમળમાં ગોળ ઘૂમે, જાત પણ મઝધાર છે, તોય તરતો હું રહું છું, ત્યાં કિનારે પ્યાર છે.
ઓટલે ફાનસ તળે બાની ગજબ વાણી હતી, એક રાજા, એક જંગલ, મ્હેલમાં રાણી હતી.
ગામના ઘરને હતું આ સાવ નાનું બારણું, તોય સૌને આવકારે એ જ માનું બારણું.
સાંજ ઢળી ગઈ હતી. વગડાની કેડી પર
હજી કોરાં ઘણાં પાનાં, હજી શાહી ભરેલી છે, હથેળીમાં સમયની આ કલમ સૌએ ધરેલી છે;
અમે તો જગતમાં ઘડીના વિઝા પર, છતાં મ્હેલ બાંધ્યા સદીના વિઝા પર!
આગની જ્વાળા મહીં આ સાવ કાયા ઓગળે, ને ચિતાની સાથ સાથે સર્વ માયા ઓગળે.
તું તિલક કર કે નમાજી, બેઉ છાતી એક છે, ઘાવ વાગે તો વહે જે, ધાર રાતી એક છે.
તને શ્રાવણના દિવસ સાથે
માટીનું ખોરડું, મારા ભાઈ, માટીનું ખોરડું, કોણે રે ઘડ્યું ને કોણે ઓઢાડ્યું ઓઢણું રૂડું?
જિંદગી પણ રોજ દોડે ભાગતી ઘડિયાળમાં, શ્વાસ પણ ગણતો રહું છું હાંફતી ઘડિયાળમાં.
ફાઇલ ગોળ છે. ટેબલ નંબર એકથી
તને યાદ કરતાં જ ભીનાં નયન છે, અહીં આંખ સામે જ ભીનું ગગન છે;
ચાલ ને, સાજન, શરદ પૂનમની ચાંદનીમાં ચાલીએ, ઝીણા ઝીણા અજવાળે આપણ ઝીણું ઝીણું મ્હાલીએ.
લખતી રહીશ, સાજન, તને હું લખતી રહીશ, તું સરહદે ઊભો, હું ઉંબરે ઊભી રહીશ.
ન નકશો, ના પડાવો, ને છતાં આખી સફર મારી, ધુમાડે, ધૂળમાં ને ઝાકળે ઝાંખી સફર મારી.
પોથી ઉઘાડી પંડિત બેઠા, ભાઈ રે, પોથી ઉઘાડી, વાણીનો તો વરસાદ વરસે, ભીતર ધરતી ઉજાડી!
વર્ષની છેલ્લી રાતે બાએ
ચાલ સખી, ફળિયે ફરી ઢીંગલીની જાન કાઢીએ, ભૂલી ગયેલું બાળપણ પાછું ઘરમાં લાવીએ.