લગન
તને યાદ કરતાં જ ભીનાં નયન છે,
અહીં આંખ સામે જ ભીનું ગગન છે;
હસું છું સભામાં, બધાંને મળું છું,
છતાં રોમ રોમે તમારી લગન છે.
– પરાગ રતનપરા
તને યાદ કરતાં જ ભીનાં નયન છે,
અહીં આંખ સામે જ ભીનું ગગન છે;
હસું છું સભામાં, બધાંને મળું છું,
છતાં રોમ રોમે તમારી લગન છે.
– પરાગ રતનપરા