આ વિષયમાં 5274 લેખ · પાનું ૬૯ / ૧૦૬
૬૪૧૬. ગામમાં વરસાદ આવ્યો, છોકરાં ગાતાં થયાં,
૬૪૪૧. ઝરૂખે હતી એક ચકલી સદા,
કોઈ નકશો ના હતો, મેં ચીતરી મારા પગે, ને ધરા પર એક કેડી કોતરી મારા પગે.
સાંજ ઢળી ને પંખી વળિયાં પોતપોતાને માળે, હું શહેરની ભીડમાં ઊભો, મારું ગામ મને કોણ ભાળે?
દીકરીએ સ્લેટ પર ચાર લીટીઓ તાણી —
શહેરના મોટા ચોકમાં ગાંધીજી ઊભા છે —
અહીં પાનખરે ઝાડ રંગાયાં કેસૂડાને રંગ, મને સાંભરે ફાગણ મારો, સાંભરે ગામનો સંગ.
બા કહેતી: ‘જો, ચાંદામાં એક ડોશી બેઠી છે,
ચાર રોટલી હતી, ને અમે પાંચ જણ.
રાહ પર ઘાયલ મરે છે, રોશની છે ફોનમાં, કોઈ ઊંચકતું નથી, બસ જિંદગી છે ફોનમાં.
એકતારો રણઝણે છે સાવ અનહદ નાદમાં, પિંડ-બ્રહ્માંડે ન રાખી કોઈ સરહદ નાદમાં.
એક પગ કોઈ જૂના અકસ્માતે લઈ લીધો.
શબ્દ જે ના બોલતા, એ છે ઇશારો મૌનમાં, ડૂબતી નૌકા, તને મળશે કિનારો મૌનમાં.
મનવા, ભારો મેલી દે, હવે હળવો થઈને હાલ, મારગ લાંબો, સાંજ પડી, ને ઝીણી ઝીણી ચાલ.
હું તો ગામનો સૂકો કૂવો, મારે કાંઠે કોઈ ના આવે, એક જમાનો એવો હતો, આખું ગામ મને બોલાવે.
સાંજ પડી સરહદ પર, માડી, લખવા બેઠો કાગળ, અક્ષર અક્ષર ધ્રૂજે મારો, ઝાંખું દેખાય આગળ.
સુકાયાં તોરણનાં પાન, સાયબા, હવે તો ઘેર આવો, આંબાનાં પાન પીળાં પડ્યાં, હવે ના વાટ જોવડાવો.
જગત એક મેળો ઘડી બે ઘડી, બધો સાથ ભેળો ઘડી બે ઘડી.
મેઘ આવ્યો, ને રસોડે તેલ થઈ ગ્યું છે ગરમ, બા કહે: ‘ભજિયાં બનાવું, ના કરો થોડી શરમ’;
દિલ તને દીધું હતું, લખ્યું ઉધારી ચોપડે, વ્યાજમાં આંખો ભરી, કેવી ખુમારી ચોપડે!
નિયમ? એ નમાવો, બધું ચાલશે, કશું પણ ચલાવો, બધું ચાલશે.
બીજ વાવ્યાં, આશ વાવી, ખેતરે વરસાદ દે, બેડલાં ખાલી હજી છે, આંગણે વરસાદ દે.
બંધ પેટીના બધા પત્રો સુકાયાં તાપમાં, ને અમે પણ એ સ્મરણ સાથે છવાયાં તાપમાં.
પલંગ પર હજી બે ઓશીકાં છે.
નિશાળને ઓટલે ફરક્યો તિરંગો, ગામ ઊભું સલામે, ઊઘાડા પગનાં ટાબરિયાં ગાય રે દેશને નામે.
બાપ તો તડકો બની ગ્યો, ઘર અમારું છાંય છે, ના કદી ફરિયાદ એણે, થાક એને ક્યાંય છે?
ઓરડે ખણકે કાચની ચૂડી, ને સાયબો દરિયાપાર, રણકે રણકે પૂછે મુજને: ‘ક્યારે આવશે ભરથાર?’
આંખ ખૂલે, ને બધા બસ કેમ દોડે નગરમાં? સાંજ ઢળતાં એ જ સપનાં કોણ તોડે નગરમાં?
ડૉલરો આવ્યા ઘણા, ને બૅન્ક પણ છલકાય છે, પણ વતનની ધૂળ ક્યાંયે મૉલમાં વેચાય છે?
મેં મારી જાતને મળવા અપૉઇન્ટમેન્ટ માગી.
આયનો બોલ્યો: ‘ગોરી, તું તો આજ મને ના ઓળખે, પીઠી ચોળી, મેંદી મૂકી, ઊભી પારકે ગોખે.’
આંખમાં સપનું હતું, ને રાત આખી જાગતાં, દીવડો પણ ઓલવાયો, જ્યોત ઝાંખી જાગતાં.
ગાડીમાં બારી પાસે બેઠેલો મારો ચાર વરસનો દીકરો પૂછે:
મંદિરમાં હું ઘંટ ન વગાડું, મનમાં દીવો કરું, શબ્દોની આરતી ઉતારું, મૌને માથું ધરું.
લાઇબ્રેરીમાંથી એક જૂનું પુસ્તક લાવ્યો.
ઓરડે ખૂણે પડી છે એક નાની ઢીંગલી, દીકરી જ્યાં લગ હતી, ત્યાં રોજ રાણી ઢીંગલી.
નથી ભૂતો, નથી રાતો, અરીસાઓ ડરાવે છે, મને મારા જ ભીતરના ખુલાસાઓ ડરાવે છે.
એ પરણીને આવી ત્યારે એને ગોળ રોટલી
પેલે કાંઠે સાયબો મારો, વચમાં ઘોડાપૂર, હું તો તરતી આવું રે, ભલે ન ભાળું કાંઠો દૂર.
કવિતા લખવા મેં ટેબલ સાફ કર્યું,
ઝીણા ઝીણા દીવડા ઝળકે, ગરબો ઘૂમે ચોક, માડી આવ્યાં ગામને પાદર, હરખ્યા સઘળા લોક.
રોજ સવારે સાઇકલ લઈને નીકળે એક જુવાન, ઝરૂખે ઊભી ગોરી, એનું ભૂલ્યું ભાન ને સાન.
લીમડાની આડશે ઊભી રે છોરી, જુએ જાનૈયાની ધૂળ, ઢોલ ઢબૂકે, શરણાઈ ગાજે, હૈયું થાય રે વ્યાકુળ.
મા નથી, પણ ઓરડેથી રોજ ખાંસી સાંભળું, રોટલીનો કોળિયો લઈ, આજ પણ પાછો વળું;
રાતની એ વારતા ને એ જ વાણી ક્યાં જડે? છાંયડો વડનો, પરબનું શીત પાણી ક્યાં જડે?
ડુંગર ઉપર ગોવાળ બેઠો, વગાડે મીઠો પાવો, સૂર ઊડે ને ગામ જગાડે, ‘ઝટ ગાયો લઈ આવો.’
સૂર્ય, ચાંદો, આભ સઘળું, સૌ લખોટી રમતમાં, હાર ને જીતે હતી ના કો’ કસોટી રમતમાં.
ત્રીસ વરસે ગામની નિશાળે ગયો.
જળ હતું મીઠું, થયું છે સાવ ખારું આજકાલ, નામ પોતાનું લખું, ત્યાં થાય તારું આજકાલ.
કબાટના ખૂણેથી એક જૂની કૅસેટ મળી.