આ વિષયમાં 5274 લેખ · પાનું ૫૯ / ૧૦૬
ગામના ઘરને હતું આ સાવ નાનું બારણું, તોય સૌને આવકારે એ જ માનું બારણું.
સાંજ ઢળી ગઈ હતી. વગડાની કેડી પર
હજી કોરાં ઘણાં પાનાં, હજી શાહી ભરેલી છે, હથેળીમાં સમયની આ કલમ સૌએ ધરેલી છે;
અમે તો જગતમાં ઘડીના વિઝા પર, છતાં મ્હેલ બાંધ્યા સદીના વિઝા પર!
આગની જ્વાળા મહીં આ સાવ કાયા ઓગળે, ને ચિતાની સાથ સાથે સર્વ માયા ઓગળે.
તું તિલક કર કે નમાજી, બેઉ છાતી એક છે, ઘાવ વાગે તો વહે જે, ધાર રાતી એક છે.
તને શ્રાવણના દિવસ સાથે
માટીનું ખોરડું, મારા ભાઈ, માટીનું ખોરડું, કોણે રે ઘડ્યું ને કોણે ઓઢાડ્યું ઓઢણું રૂડું?
જિંદગી પણ રોજ દોડે ભાગતી ઘડિયાળમાં, શ્વાસ પણ ગણતો રહું છું હાંફતી ઘડિયાળમાં.
ફાઇલ ગોળ છે. ટેબલ નંબર એકથી
તને યાદ કરતાં જ ભીનાં નયન છે, અહીં આંખ સામે જ ભીનું ગગન છે;
ચાલ ને, સાજન, શરદ પૂનમની ચાંદનીમાં ચાલીએ, ઝીણા ઝીણા અજવાળે આપણ ઝીણું ઝીણું મ્હાલીએ.
લખતી રહીશ, સાજન, તને હું લખતી રહીશ, તું સરહદે ઊભો, હું ઉંબરે ઊભી રહીશ.
ન નકશો, ના પડાવો, ને છતાં આખી સફર મારી, ધુમાડે, ધૂળમાં ને ઝાકળે ઝાંખી સફર મારી.
પોથી ઉઘાડી પંડિત બેઠા, ભાઈ રે, પોથી ઉઘાડી, વાણીનો તો વરસાદ વરસે, ભીતર ધરતી ઉજાડી!
વર્ષની છેલ્લી રાતે બાએ
ચાલ સખી, ફળિયે ફરી ઢીંગલીની જાન કાઢીએ, ભૂલી ગયેલું બાળપણ પાછું ઘરમાં લાવીએ.
અમે ગુજરાતી, ભાઈ, અમે ગુજરાતી, ખિસ્સે કેલ્ક્યુલેટર ને હૈયે ગરબાની બાતી!
સ્વર્ગ ક્યાં છે, કોઈ પૂછે તો, ભાઈ, કહેજો આમ, માના રસોડે ચૂલો સળગે, એ જ સ્વર્ગનું ધામ.
હૉસ્પિટલના ચોથા માળે
મા કહેતી: તું મારો છે.
મેંદીનો રંગ મારો આછો પડ્યો રે, સૈયર, આછો પડ્યો, સાજનનો સંગ મને ઓછો પડ્યો રે, સૈયર, ઓછો પડ્યો.
લાખ તારા છે ગગનમાં, એક તો મારો હશે, હોય ઝાંખો તો ય એ તો આભમાં ન્યારો હશે.
મારા બાપુ રિક્ષા ચલાવે છે.
રહેવા દે, રસિયા, પિચકારી રહેવા દે, મને શ્યામે રંગી, હવે બીજો રંગ ન ચડવા દે!
જામ ભર, સાકી, હજી આ રાત થોડી શેષ છે, કાલ કોનો કેટલો ને ક્યાં સુધીનો વેશ છે;
ગુરુજી, તમે ફૂંક મારી ને દીવો મારો જાગ્યો, વરસોનો અંધાર ભરેલો ઓરડો ઝળહળ લાગ્યો.
ગામને પાદરે પીપળા નીચે
ટ્રેનની બારી પરે દોડે નદી ને ગામડાં, ને પછી પાછળ સરે છે ઝાડ, ખેતર, ઝૂંપડાં;
ઓસરીમાં ઊતરે છે રોજ ઓળા સાંજના, ને ગગનમાંથી વળે છે ઘેર ટોળાં સાંજના.
રાતના બે વાગ્યા છે. પંખો
ગામમાં આવ્યો હતો કાલે જ ખોટો બાવલો, આજ ટીવી પર ચમકતો એ જ મોટો બાવલો.
દરિયા રે, મારો ખારવો પાછો આલ, તારે તો લાખ લાખ મોતી, મારે એક જ લાલ!
અમારા ગામની પાછળ એક ડુંગર હતો.
તને પત્ર રોજે, બહાને લખું છું, વિના નામ ને ઠામ, છાને લખું છું.
સાવ સૂનો લાગતો આ ઓરડો તારા વિના, ને ઝરૂખે મૂંઝવાતો દીવડો તારા વિના.
આંખ ભીની છે, ન પૂછો, આ ખુશીનાં આંસુઓ, બારણે ઊભા પિતા ને દીકરીનાં આંસુઓ.
ભલે હોય તોફાન, દૂરે કિનારો, હલેસાં ન છોડે, ન છોડે સહારો;
ના ખજાનો, ના મહેલો, ના કશું મુજ પાસ છે, ફોરમે ભરપૂર, એવો એક કેવળ શ્વાસ છે;
રિસાવું ને મનાવું, સાજન, આ તો રોજનું રમવું, સવારે મોં ચડાવવું ને સાંજે સાથે જમવું!
અમારા ઘરમાં લોકશાહી છે.
પ્રેમમાં પડ્યા પછી, ભાઈ, ઊભા થાવું અઘરું, આંખો ખુલ્લી રાખીને ય સપનાં જોવું સઘળું!
આંબે મોર આવ્યો, સૈયર, આંબે મોર આવ્યો, કોયલ બોલી ડાળે ડાળે, ફાગણ ઘેર આવ્યો!
મન એક વાંદરો છે.
મુઠ્ઠીમાં ઝાલું તોય સરકે, રેતી જેવી જિંદગી, પળમાં હસે ને પળમાં રડે, એવી ભોળી જિંદગી.
રવિવારની સાંજ સૌથી લાંબી હોય છે.
સપનામાં સપનું જોયું રે, મેં તો સપનામાં સપનું જોયું, આંખ ઉઘાડી તોય ન છૂટ્યું, સપનું સપને પ્રોયું!
જૂની ચોપડીઓ ઓશીકે મૂકીને
ડૉક્ટર કહે, ‘રિપોર્ટ નૉર્મલ’, તોય મને ચેન ન આવે, ગૂગલ ખોલું, લક્ષણ વાંચું, ને સાત બીમારી લાવે!
રોજ સાંજે આયનામાં હું જ તોલું જાતને, ને પછી ધીરે રહીને ખૂબ ફોલું જાતને.