← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રહારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે હોય તોફાન, દૂરે કિનારો,
હલેસાં ન છોડે, ન છોડે સહારો;
ખરે આંસુ, મોતી સમું સાચવીને,
હસીને ખમી લે બધાયે પ્રહારો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆંસુઓઆગલો લેખ →અરદાસ