આ વિષયમાં 5274 લેખ · પાનું ૬૫ / ૧૦૬
પિતા ચાલ્યા ગયા ત્યારે, થયું મનના ઘરે તાળું, હવે માએ ય છોડ્યું ઘર, અને બસ ઉંબરે તાળું.
મેં તો ચાંદલિયો વાવ્યો રે તુલસીને ક્યારે, ઊગશે તો ઓસરી અજવાળશે મારી.
એક ડટ્ટું ભીંત પર છે, એ જ મારો હાલ છે, રોજ ફાડું એક પાનું, તોય પાછી કાલ છે.
નાનો હતો ત્યારે પપ્પાનાં ચંપલ પહેરીને
નિશાળમાં માસ્તરે સજા કરી હતી —
બીજ વાવું ખેતરે, વરસાદ તો દે ઈશ્વરે, છોડ સીંચું હાથથી, પણ રંગ તો મોસમ ભરે;
દીકરાની ડ્રૉઇંગ બુકમાં એક નાનું પંખી દોર્યું હતું —
આગમાં આખો દિવસ હું ઝૂરતો, બોલ્યો નહીં, આંસુઓના પૂરમાં હું ડૂબતો, બોલ્યો નહીં.
કેડીએ તારાં પગલાં પડ્યાં ને કેડી થઈ ગઈ ઘેલી રે, ધૂળ ઊડે તો ગુલાલ લાગે, સીમ લાગે અલબેલી રે.
વિશ્વનું સારું થજો, એ મેં પ્રથમ માગી દુઆ, ને પડોશી આગળે ના જાય, એ માગી દુઆ;
તું ઘરે આવે અને આ આંગણું ઓછું પડે, વ્હાલ એવું ઊમટે કે બારણું ઓછું પડે.
ઉનાળાની બપોરે ખૂણામાં બેઠેલું માટલું
કોઈ પૂછે, ‘કોણ છો?’ તો સાવ ભોળું ગામ છું, ફ્લેટમાં ખોવાયલું એ આંગણાનું નામ છું.
એક ક્ષણ પણ ક્યાં અખંડિત? ક્ષણ મહીં સો ખંડ છે, ફોન રણકે, મન ભટકતું, આ સમયનો દંડ છે.
રોજ બદલે રંગ, ને રોજે નવો આ વેશ છે, આયનો પણ પૂછતો: ‘આ કોણ? શું પરિવેશ છે?’
ઓસરીએ ઊભી’તી હું તો ઝાલર સાંભળવા, ને સામી શેરીએથી સાયબો નીકળ્યો રે.
બાપુએ ધોતી ઉતારી, ને ગળે આ ટાઈ છે, ‘કેમ છો’ ભૂલ્યા હવે તો હોઠ પર બસ ‘હાઈ’ છે.
નથી કોઈ મોજું, કિનારો નથી, હવે આંખમાં પણ ઇશારો નથી.
આંખમાંથી જીવ ઊડ્યો, પીંજરો ઊડી ગયો, ને પછી એની જ પાછળ વાયરો ઊડી ગયો.
કાગળની હોડી મેં ખાબોચિયે તરતી મેલી, હોડી બોલી: ‘લઈ જઈશ તને દરિયાપાર, ઓ બેલી!’
દાદાજીના ઓશીકા નીચે એક કાટ ખાધેલી ચાવી
પૂર ઊતર્યું. ગામ પાછું આવ્યું
હવા જેમ વાળે, વળું એમ હું તો, ઢળે ઢાળ જેવો, ઢળું એમ હું તો;
ચાર રસ્તે ઝાડ નીચે
સાદ પાડું, તોય ‘હા બેટા!’ કહેતું મન નથી, ઘર હજી છે, ઓરડા છે, પણ હવે જીવન નથી.
તું ન આવે જાગતાં, તો રોજ આવે સ્વપ્નમાં, રાતભર મીઠી સજા થઈને જગાવે સ્વપ્નમાં.
માસ્ક પાછળ મ્હોં છુપાવ્યાં, બંધ કીધી જાત પણ, સાવ ખાલી માર્ગ જોયા, સાવ સૂની રાત પણ;
આપણે ક્યાં વૃક્ષ છીએ કે મૂળ નાખીને
ભરી ભીડમાં પણ સદા એકલા, થયા દીકરા પણ જુદા, એકલા.
તારી સેલ્ફીના ખૂણે, સખી, હું ઝાંખો પડછાયો, તું તો ચાંદ બનીને ચમકી, ને હું ‘ક્રૉપ’માં કપાયો!
હૉસ્પિટલના મૉનિટર પર તારા હૃદયની લીલી રેખા
રંગથી ભીંજાઈ જાતાં ગામ, શેરી, ગાલ પણ, ને ગુલાબી થઈ જતું’તું માવડીનું વ્હાલ પણ;
ભલે તડપું, ભલે તરસું, કદી સાદે નહીં આવું, ઝુરાપાની કડી થઈને ફરી યાદે નહીં આવું.
ટેરવાંથી ઝળહળી આ જિંદગી ભાળું હવે, મંદિરે ઘંટારવે મુજ બંદગી ભાળું હવે.
કંકુ પગલી પાડી રે આંગણે વ્હાલી આવી, ઘરની ભીંતે ભીંતે જાણે દિવાળી ઝળહળાવી.
ચાર છાંટા આભથી ને માર્ગ પર જ તળાવ છે, ઓફિસે જાવા હવે તો ભાડથી પણ નાવ છે.
મામાને ઘેર જાવું, ઉનાળાની રજામાં, ગાડીમાં બેસી જાવું, સપનાંની મજામાં.
પત્નીએ કહ્યું: ‘સેલ છે,
રાતભર જાગી હવે હું ભીંતથી વાતો કરું, સાંભળે ના કોઈ, તો હું ગીતથી વાતો કરું.
પ્રોફેસર સાહેબે વર્ગમાં પતંગિયા પર
ગઝલને ફકત એક તાળી મળી, હતું પેટ ખાલી, ન થાળી મળી.
ગઈ રાતે આખી સોસાયટીની વીજળી ગઈ.
એક છત્રી ને આપણે બે, વરસાદ, તું ધીમો ના પડજે, ભીંજવવું હોય તો ભીંજવજે, પણ વચ્ચે આવીને ના નડજે.
તું ગયો, ને મેજ પર આ વાંસળીનો અર્થ શું? રાતભર ગાજી ગયેલી વીજળીનો અર્થ શું?
દાદાએ મારા ખિસ્સામાં
નોટ પર ગાંધી હસે, ને એ જ નોટે લાંચ છે, પૂતળું ઊભું ઉદાસી, કાચમાં પણ ખાંચ છે;
હાથ ઝાલી સ્લેટ પર તો અક્ષરોનું ભાન તેં, મૌનને પણ શબ્દ દઈને ગીતનું વરદાન તેં.
સાવ ખુલ્લો, પારદર્શક ઓટલો છે કાચનો, હાથમાં ખણકે તમારો ચૂડલો છે કાચનો.
ઓ ભાઈબંધ વરસાદ, તું આ વખતે મોડો કેમ? ખેતર રુએ, ખેડુ ઝૂરે, તારી શું છે નવી ગેમ?
હજી પાંખમાં જોર છે, આભ બાકી, હજી આંખમાં કેટલાં ખ્વાબ બાકી;