← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મુઠ્ઠીમાં ભાગ્ય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બીજ વાવું ખેતરે, વરસાદ તો દે ઈશ્વરે,
છોડ સીંચું હાથથી, પણ રંગ તો મોસમ ભરે;
હાથમાં આપ્યાં બધાં પાનાં, છતાં સમજાય ના:
દાવ કોનો કઈ ઘડી, એ ખેલ તો કુદરત કરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઊઠબેસઆગલો લેખ →ચકલી