દુઆ
વિશ્વનું સારું થજો, એ મેં પ્રથમ માગી દુઆ,
ને પડોશી આગળે ના જાય, એ માગી દુઆ;
સાંભળીને ઈશ્વરે હસતાં જ બોલ્યા: ‘ભક્ત, સુણ,
એક સાથે બે ન ફળશે, તેં ખરી માગી દુઆ!’
– પરાગ રતનપરા
વિશ્વનું સારું થજો, એ મેં પ્રથમ માગી દુઆ,
ને પડોશી આગળે ના જાય, એ માગી દુઆ;
સાંભળીને ઈશ્વરે હસતાં જ બોલ્યા: ‘ભક્ત, સુણ,
એક સાથે બે ન ફળશે, તેં ખરી માગી દુઆ!’
– પરાગ રતનપરા