← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એ દિવસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માસ્ક પાછળ મ્હોં છુપાવ્યાં, બંધ કીધી જાત પણ,
સાવ ખાલી માર્ગ જોયા, સાવ સૂની રાત પણ;
એ દિવસમાં ઓળખાયું ઘર ખરું ને આપણાં,
પાસ બેઠાં, સાથ જમ્યાં, ને કરી’તી વાત પણ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસ્વપ્નમાંઆગલો લેખ →આપણે ક્યાં વૃક્ષ છીએ