કુલ ૫૪૦૭ લેખ · પાનું ૪૭ / ૧૦૯
વર્ષો પછી આપણે મળ્યાં, ને કંઈ ન બોલ્યાં, બસ, આંખોએ જૂનાં પાનાં રે ખોલ્યાં!
દેશ તો આઝાદ થયો પંચોતેર વરસ પહેલાં, તેં શું કર્યું, ભાઈ? તેં શું કર્યું?
હતું આંગણ, હતો પીપળ, ઉપર માળો, નથી બાકી, હતાં ખેતર, હતી વાડી, વહે નાળો, નથી બાકી.
બસ, એ જ વાત ન પૂછો, સખી, બાકી પૂછો તો આખું ગામ દઉં!
વીસ વરસે પિયર ગઈ. ઘર એ જ હતું,
એમનાં નામ તકતી પર લખાયાં,
ગયો’તો સાવ સાજો હું, થયો ખાલી દવાખાને, હસે નર્સો, હસે ડૉક્ટર, હસે માલી દવાખાને.
ખુલ્લા પગે, હસતા મુખે, છે ચાલવું અંગાર પર, જ્વાળા ભલે ઊઠે, છતાં છે નાચવું અંગાર પર.
આખી રાત હિસાબ મેળવતો રહ્યો —
જૂનું ઘર વેચાઈ ગયું. દસ્તાવેજ પર
એક ડોસો લાકડી લઈને
હૃદયમાં વસે એક આકાશ-પંખી, ઉડે, તો ઉડાડે ય વિશ્વાસ-પંખી.
બ્હાર તો સૌ શાંત છે, પણ ઓરડે તોફાન છે, વૃક્ષ ઊભું છે અડીખમ, પાંદડે તોફાન છે.
પૂજારીજી, ઘંટ જરા ધીમો વગાડો, પ્રભુ મારો ઊંઘે છે, નકામો ન જગાડો!
ઘડી બાળક, ઘડી ઘરડી, ઘડી તોફાન ઇચ્છાઓ, નચાવે છે, રમાડે છે, ભુલાવે ભાન ઇચ્છાઓ.
હું તો રસ્તે રઝળતી એક વારતા, મને કોઈ વાંચે ના, કોઈ ના સાંભળે!
ભલે ભસ્મ ખેતર, ફરી ઊગશે, બધાં પાંદડાં પણ ખરી ઊગશે.
અમે પહેલવહેલો કાગળ લખ્યો તો, છાનોમાનો, ધબકતો, ધ્રૂજતો લખ્યો તો!
લોકો કહે છે, મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
મારે આંગણિયે તુલસીમાં મંજરી મ્હોરી, હું તો દીવો મેલું રે, વાટ ઝીણી દોરી!
ન દીવો હાથમાં આપ્યો, ન રસ્તો પણ બતાવ્યો’તો, છુપાયો સૂર્ય મારામાં, હતો, એણે જગાવ્યો’તો;
શહેરના મૉલમાં એક કાચની નદી છે —
મોતિયો આવ્યો, પછી આ ગામનું ઝાંખું થયું, ને પછી સૌ ઓળખીતા નામનું ઝાંખું થયું.
હશે તું, ગણી, આજ બારી ઉઘાડી, હવાનું થયું રાજ, બારી ઉઘાડી.
ચાલ, કીડીની હારમાં થઈને રહીએ કેડી, નાની નાની ચાલે, મોટી મંઝિલ તેડી!
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, કેમ કરી જાશો ચાકરીએ, રાજ?
હરિવર વરસ્યા મેઘ થઈને, ભીંજ્યું ગોકુળ ગામ, ટીપે ટીપે ઝીલું હું તો એનું રે નામ!
ભલે રીસ, ગુસ્સો, જરા બોલ આજે, ભરી જે પટારી, હવે ખોલ આજે;
હે કષ્ટભંજન, હે અંજનીના જાયા, દુઃખિયાના બેલી, તમે ક્યાં સંતાયા?
કોણે નક્કી કર્યું કે સિત્તેરે
ગયું રૂપ, ને પ્રેમનું છૂંદણું, હજી હાથમાં નેમનું છૂંદણું.
નથી મત્લા, નથી મક્તા, મજાની શાલ ઓઢાડો, તમે તાળી ન પાડો તો, દયાની શાલ ઓઢાડો.
એને ઝાડવું મૂળથી ઉખાડવું હતું, મારે માળામાં બુલબુલ રાખવું હતું!
ઉડી સાંજે ચકી, ને લાલ સૂરજને ઉપાડ્યો’તો, સમંદરના ભરે મોજે, ચકીએ એ ડુબાડ્યો’તો;
વાવાઝોડું આવ્યું ત્યારે
એક કબૂતર જેટલું ઊડી શકાયું હોત તો,
ચકીબેન, ચકીબેન, ક્યાં ગયાં તમે? ફળિયે નથી, ને ઝરૂખે નથી અમે!
હતું જે ગીત બાના હોઠ પર, ગાણું અધૂરું છે, હજી સૂરજ નથી ઊગ્યો, હજી વ્હાણું અધૂરું છે.
મળે છે મજાનો નજારો શિખર પર, છતાં ના મળે છે સહારો શિખર પર.
નથી જળ, તોય નૌકા રેતમાં હું રોજ હંકારું, ન કાંઠો, ના દિશા, તોયે સફરને હું જ સ્વીકારું;
બાર બાર વરસે વાવ ગળાવી, તો ય ના પાણી આવ્યું રે, રાણી!
ભલે રાત લાંબી, ભલે શ્વાસ ભારે, ભલે આંખમાં આંસુ ઝૂલે કિનારે;
ઘડી ને ઘડી, આ જમાને નવું છે, મળે ના કદી, ને બહાને નવું છે.
શિર પર કેટલો ભાર લઈને ફરું છું —
ક્યાં ગયા ટહુકા? નથી એ મોર મારા ગામમાં, સાંજના પાછાં ન આવે ઢોર મારા ગામમાં.
હતાં બાળક, હતો કલરવ, હવે છે ગીત સન્નાટો, ગયાં સૌ દૂર, ને ઘરની બની છે રીત સન્નાટો.
ભલે ને હાલ હો ભૂંડા, હસી બોલું: ‘મજામાં છું’, ઉદાસીની કદી ના પોટલી ખોલું, મજામાં છું.
દીવાલ પણ ધ્રૂજે, ભલા, એ બાપનો ગુસ્સો હતો, અંગાર જેવો, પણ હતો એ તાપનો ગુસ્સો હતો.
પર્વતેથી નીકળી, બસ દોડવું દરિયા સુધી, ગામ, ખેતર, ઘાટ, મંદિર જોડવું દરિયા સુધી.
અમે એને ધારવા બેઠા.