કુલ ૫૪૦૭ લેખ · પાનું ૪૬ / ૧૦૯
સારસ બેલડી ઊડી’તી સંગાથે તળાવની પાળે, એક ગયું રે આભ ભણી, ને બીજું ઝૂરે ડાળે.
ગોકુળ શોધ્યું, મથુરા શોધ્યું, શોધી દ્વારિકા સારી, કાન તો મળ્યો રાધાની બે આંખોની અટારી.
જે થયું, જે ના થયું, સઘળું ય છોડ્યું રામ પર, ને હૃદયના તાર સાથે તાર જોડ્યું રામ પર.
આજ પણ અટકી પડી છે લાગણી ઘડિયાળમાં, રોજ ટકટક થાય છે બસ માગણી ઘડિયાળમાં.
નવા ટાણે મસીહા એક ગામેગામ આવે છે, દરદ સૌનાં મટાડે, એ દવા સાથે જ લાવે છે;
ધખધખતા હાઇવે પર એક ઝૂંપડી છે,
આંખમાં કરુણા, અધર પર હાસ્ય એ શણગાર છે, ના ઘરેણાં કે ન મેંદી, ના કશાનો ભાર છે;
આ સભામાં ના ગણાતી સ્હેજ મારી હાજરી, હું ગયો, ત્યારે બની એ સાવ ભારી હાજરી.
હવે વરસાદ વૉટ્સએપ પર પડે છે.
તરણેતરના મેળામાં એ છત્રી લઈને ઊભો, મારી ચૂંદડી ઊડી ગઈ, ને ઝાલી લીધો છેડો.
જૂઠ પૂજાતું અહીં, ને સાવ સાચું ઊલટું, ઊંઘમાં સપનાં ય ઊંધાં, ભાગ્ય કાચું ઊલટું.
ના ટકોરા, ના અવાજો, બારણે એકાંતમાં, આંસુ પણ અટકી ગયાં છે પાંપણે એકાંતમાં.
મારી છ વરસની દીકરીએ પૂછ્યું: ‘પપ્પા, મન ક્યાં રહે?’
અંધકારે છું ભટકતો, એક તારો તો બતાવ, એક ડગલું બસ દિસે, એવો ઇશારો તો બતાવ;
મોટું ઘર ને એકલી ડોશી, ભીંતો ભીંતો બોલે, ખાલી ઓરડે ઘડિયાળ ટકટક, કોઈ ન બારણું ખોલે.
ઘેલી રે ઘેલી, હું તો શ્યામ નામે ઘેલી, લોક કહે છે ગાંડી, ને હું કહું: મારો બેલી.
જિંદગીની દોર જોતાં ક્યાંક છૂટી ચૂપચાપ, દીવડાની વાટ જાણે સાવ ખૂટી ચૂપચાપ.
૩૮૬૬. ઓસરીમાં બા હજી પણ દીવડો મૂકે, છતાં
૩૮૯૧. ઘસાયેલ હાથે તવી પર તપે મા,
૩૯૧૬. હજારો દેવ પૂજ્યા, તોય ના દીઠો કદી ઈશ્વર,
૩૯૪૧. ફૂંકતાં ચૂલો, ધુમાડે આંખ બાની ભીંજતી,
૩૯૬૬. સવારે ફરી ફોન બાનો જ આવ્યો,
૩૯૯૧. જવાનીમાં હતાં સપનાં, બુઢાપે બસ રહી યાદો,
૪૦૧૬. હતી રોટલી, ને હતી બા કને,
૪૦૪૧. આંગળીથી બા જમાડે ને ગણે ના કોળિયા,
અમે બંને એક જ ઓશીકા પર માથું મૂકીએ છીએ,
સાંકળ ખખડાવી, ને ઊઘડી ગઈ બારી, સૈયર, આ કેવો રે નાતો અમારો!
જીતનો સાચો નશો આવ્યો મને હાર્યા પછી, દર્દ પણ મીઠું થયું, એ દર્દ સ્વીકાર્યા પછી.
મંદિરની લાઇનમાં બે કલાક ઊભો રહ્યો,
જ્ઞાનીઓ બોલે ને ગામ આખું ડોલે, પણ ભૂખ્યાના પેટમાં તો ઊંદરડા ઢોલે!
જિંદગીનો સાર તો બસ આટલો સમજાય તો, બાપનો ખાલી પડેલો ખાટલો સમજાય તો.
ચૂલે બળું ને તો ય ઠારું છું ઘર, હું સ્ત્રી છું, સાહેબ, હું સ્ત્રી છું સભર!
ભક્ત આવ્યો મંદિરે, ભગવાન સામે શાનથી, હાથ તો જોડ્યા નહીં, ખેંચી છબી બસ ધ્યાનથી;
ઊડી ગયો રે હંસ, ઊડી ગયો રે, માનસરોવર છોડી, ક્યાં રે ગયો રે?
બધો સ્વાદ ઘરનો ભરેલો ટિફિનમાં, અને હાથ માનો મઢેલો ટિફિનમાં.
ડૉક્ટરે કીધું: ‘હવે તો ગાંઠિયા ખાવા નથી’, ને જલેબી સાથ પીળા ફાફડા ખાવા નથી.
હવે શાંત થઈ છે, કહાણી ન છેડો, તળાવે હજી છે નિશાની, ન છેડો.
શ્રાવણની સાંજ આવી ઝરમર ઝાંઝર પહેરી, ભીની ભીની ધરતીએ ઓઢી ચૂંદડી લહેરી.
હતાં મ્હેક રાતે, સવારે અમે તો ખરી ગ્યાં પવનના ઇશારે અમે તો.
તું આવીશ ત્યારે બારણું ખખડાવીશ નહીં,
ખુશીનું કે ઉદાસીનું, ભરેલું મેં તને સોંપ્યું, મળેલું જે હતું તારું, ઘડેલું મેં તને સોંપ્યું.
એક નાનું ઘર અને આ આંગણું ઓછું નથી, રાહ જોતું રોજ સાંજે બારણું ઓછું નથી.
તને ભૂલી જવા માટે, બધી યે રાત ભૂલું છું, તને મળતાં કહેવાની હતી જે વાત, ભૂલું છું.
નથી મેઘ, તોયે ઝડી નયનમાં, ઘણી વાતની છે કડી નયનમાં.
ઘડી ડાળ પર, તો ઘડી આભ ફરતું, ઘડી રાગમાં, તો ઘડી ત્યાગ કરતું;
ઉદાસી ઢળે તો કહેજે મને, ન દીવો બળે તો કહેજે મને.
વાસંતી વાયરાએ ઘૂંઘટ ઉઠાવ્યો, ને હું તો રે ઊભી રહી ગઈ ઝાંપે!
રાહ ના દેખાય તોયે પગ ઉપાડી ચાલ તું, પથ્થરો આડા પડે તો એમને દે વ્હાલ તું;
જય જય મોબાઇલ મહારાજ, તમે જ ઘરના રાજ, તન-મન-ધન સૌ અર્પણ તમને, લાજ રાખજો આજ!
અમેરિકાના એક નાના ટાઉનમાં, તળાવને કિનારે,