લાઇવ દર્શન
ભક્ત આવ્યો મંદિરે, ભગવાન સામે શાનથી,
હાથ તો જોડ્યા નહીં, ખેંચી છબી બસ ધ્યાનથી;
મૂર્તિ મલકી ને પછી બોલી: ‘ભગત, સાંભળ જરા,
હું ય ‘લાઇવ’ છું સદા, જોઉં તને હું પ્રાણથી.’
– પરાગ રતનપરા