← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૂરજ અને ચકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉડી સાંજે ચકી, ને લાલ સૂરજને ઉપાડ્યો’તો,
સમંદરના ભરે મોજે, ચકીએ એ ડુબાડ્યો’તો;
હતો રાતે છુપાયેલો, જળે એ માછલી પાસે,
સવારે આભમાં પાછો ફરી એણે ઉગાડ્યો’તો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાળો રાખવો હતોઆગલો લેખ →તણખલાંના માણસ