← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાલે સૂરજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે રાત લાંબી, ભલે શ્વાસ ભારે,
ભલે આંખમાં આંસુ ઝૂલે કિનારે;
હજી ભીતરે એક દીવો ટમકતો,
સવારે ફરી સૂર્ય એના સહારે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાર વરસની વાવઆગલો લેખ →નવું છે