કુલ ૫૪૦૭ લેખ · પાનું ૪૯ / ૧૦૯
તાંતણે તાંતણે ચડતો રે, ઓલ્યો કરોળિયો રે, પડતો ને પાછો આખડતો, ઓલ્યો કરોળિયો રે.
ઉદ્ધવ, હવે સમજાયું? ના સમજાય એવું જ્ઞાન, શ્યામ વિના તો સૂનું લાગે ગીતાનું યે ગાન.
દીવામાં વાટે તેલને પૂછ્યું:
સૌ સપાટી પર તરે છે, મેં — પહેલી ડૂબકી! લોક હસતા: ‘શું મળે આ સાવ ઘેલી ડૂબકી?’
પ્રીતની પીડ તો કોઈ પ્રીત કરે તે જાણે, બાકી સૌ તો કાંઠે બેસી દરિયો ગાય વખાણે.
નર્સે એક નાનકડું પોટલું
તેં પૂછ્યું: પ્રેમ એટલે શું? મેં તો આંખો ઢાળી, ઉત્તર મારો ઝાકળ થઈને ઊભો પાંપણ-ડાળી.
લોન લઈને પણ, મને ઝટ લાલ ગાડી જોઈએ, ને બધાંને આ દિવાળી ખાસ સાડી જોઈએ.
એક કપ ચા, બે જણાં ને એક ભીની રાત બસ, ના વચન, ના કોલ, બસ નાની અમસ્તી વાત બસ;
નામ તારું રાતભર આ જીભ બોલે ઊંઘમાં, ને પછી સૌ ભેદ મારા કોણ ખોલે ઊંઘમાં!
વિદાય વખતે દીકરી બોલી:
જમનાને ઘાટે દડો ગયો, ને કાનુડો કૂદ્યો રે, ગોવાળિયા સૌ જોતા રહ્યા, ને નીર ઊંડે ડૂબ્યો રે.
મારા પાસપોર્ટમાં જન્મસ્થળ લખ્યું છે:
જેમ પવનને ઝાડ મળે, બસ એમ જ મળીએ, થોડું ઝૂલીએ, થોડું નમીએ, થોડું ઢળીએ.
પોસ્ટઓફિસના બાંકડે એક ડોશી બેઠી છે.
ફોનમાં સો ફિલ્ટરોથી રોજ સેલ્ફી હું લઉં, ‘વાહ’ આવે, ‘હાર્ટ’ આવે, ફૂલ જેવો હું થઉં;
વ્હાલા, તારી વાંસળી હવે ક્યાંથી સંભળાય? હોર્નના આ ઘોંઘાટે મારું વૃંદાવન ઢંકાય.
હજી આંખ ખોલે દુલારી ગઝલ, રડે, તોય લાગે તમારી ગઝલ.
બાળકે સાબુના પાણીમાં
મનવા, શીદને મૂંઝાય? એ તો બેઠો છે રખવાળ, જેણે ચાંચ દીધી પંખીને, એ દેશે ચણનો થાળ.
અમે મનમોજી માણસ, અમને ઝાઝું ના સમજાય, આભ ઓઢીએ, ધરતી પાથરીએ, ને ગીતો ગવાય.
ઓસરીમાં શાલ ઓઢી સાવ ઊની પાનખર, કરચલીમાં વારતાઓ ખૂબ જૂની પાનખર.
કૂવાને કાંઠે એણે ઘડો ભર્યો, ને મેં તો સિંચી નજર, છલક્યો ઘડો કે છલક્યું હૈયું, એની કોને ખબર?
ઓરડી ને ઓસરી, ને સાવ નાનું ઘર હતું, તોય એમાં સૌ સમાતાં — એ જ બાનું ઘર હતું.
બાપના આંગણ વચોવચ આજ ઊંચી ભીંત છે, એક માટી, એક ભઠ્ઠી, તોય કાચી ભીંત છે.
ઢીંચણ પરના ઉઝરડા જોઈ
સૌ હિસાબો ચૂકતે, પણ એક બાકી ચોપડે, બાપની ભીની નજરને એમ ઢાંકી ચોપડે.
હતું સૌ ઝેર જીવનમાં, હસું તારું દવા જેવું, થયું આ દર્દ પણ આખર મને પ્યારું દવા જેવું.
બાની સોયે દોરો પરોવ્યો, ને સાંધી ફાટી ચોળી, કોઈ તોડે, કોઈ જોડે, બા તો બેઠી ટાંકા બોળી.
તું હસે ત્યાં શબ્દ ફૂટે, તું રડે ત્યાં ગીત છે, તું ન બોલે તો ય ભીતર ગુંજતું સંગીત છે;
દીવડો ને જ્યોત જેવો બેઉ જણનો સાથ હો, તાપમાં કે છાંયડામાં, હાથમાં બસ હાથ હો;
ચાહના મારી હતી પણ વાતમાં કહ્યું નહીં, આંખ ભીની થાય, તોયે રાતમાં કહ્યું નહીં.
આપણને જોઈ શેઢે શેઢે મોલ ઝૂલ્યા ને ઝૂક્યા, બાવળિયાએ કાંટા છોડી પીળાં ફૂલડાં મૂક્યાં.
નિરાશાના સમયમાં હૂંફની બે વાત પૂજા છે, કણસતા કોઈ દરદીની ઉજાગર રાત પૂજા છે.
લાલ બત્તી, સાયરન ને શેઠ આવ્યા દર્શને, ધૂપમાં ઊભેલ ભક્તોને હટાવ્યા દર્શને.
રાજઘાટે ફૂલ મૂકી, કૅમરે સૌ મલકતા, ને પછી ખાદી ઉતારી, સૂટમાં સૌ ચમકતા;
ભલે દુકાળ પડે, ભલે ધરતી ફાટે, આપણે જીતશું રે, આંસુ વાવી પરસેવે સીંચી, ધરતી સોને ચીતરશું રે.
પિતાને મેં કદી રડતા જોયા નથી.
કોરી કોરી ક્ષણોને ભીંજાવું છે, સાજન, તું ચોમાસું થઈશ? મારા સૂકા આંગણિયે આવીને ઝરમર ઝરમર વરસીશ?
મને શિયાળુ તડકો વહાલો, જાણે ગરમ ચાનો કપ, ધાબે બેસી ચીકી ચાવું, ને આળસ બોલે: ‘ચુપ!’
રાતભર જાગ્યા પછી આ આજ રૂપાળી સવાર, બાળ મારું આંખ ખોલે, ત્યાં જ સુંવાળી સવાર.
ન નામે, ન ઠામે, ન ઓળખ કશી, વિના શબ્દ મૌને જ બેઠો વસી;
આભે વીજ ઝબૂકી ને ગાજ્યો મેહુલિયો, ગામ આખું જાગ્યું રે, સૂતી ધરતીના કાનમાં કોઈ મીઠું મીઠું વાગ્યું રે.
છોડવું પડશે બધાને એક દી’ તનથી અલગ, તો પ્રથમ શીખી લઉં હું જીવવું મનથી અલગ.
મળે બીજ તો હું પહાણે ઉગાડું, ગુલાબો ય સૂના મશાણે ઉગાડું.
આજની ઘડી રે રળિયામણી, મારો ફોજી આવે છે ગામ, તોરણ બાંધો રે આંગણે, ને ઢોલ વગાડો ઠામ ઠામ.
રાધાની પીડ તો ગોકુળ ગાયું, માધવની પીડ કોણે જાણી? દ્વારિકાના મહેલ ઝરૂખે બેસી, એણે આંખે ભરિયાં પાણી.
ગાઢ જંગલમાં એક ફૂલ ખીલ્યું.
હૃદયના જ ઘાવે બને છે ગઝલ, નથી શબ્દ-દાવે બને છે ગઝલ.
તું હવે સપનામાં જ મળે છે.