← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બીજી ઓક્ટોબર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાજઘાટે ફૂલ મૂકી, કૅમરે સૌ મલકતા,
ને પછી ખાદી ઉતારી, સૂટમાં સૌ ચમકતા;
બેંક ને શાળા, કચેરી બંધ, ઘર ઘર મોજ છે,
એક ખૂણે બાપુ-ચશ્માં, આંસુ એમાં ટપકતા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખદર્શનેઆગલો લેખ →આપણે જીતશું