આ વિષયમાં 5274 લેખ · પાનું ૩૩ / ૧૦૬
ગળે ઝેર ભરતાં જ થાકી ધરા, ડમરથી અમે આજ ઢાંકી ધરા.
એવી જ એક સાંજ હોય — સામે અષાઢી વાદળ,
ભોળા, તારો આશરો એક, ભોળા, તારો આશરો એક, જગ આખું રૂઠે તોયે, તું રાખે મારી ટેક.
દોસ્ત લઈ જાતો ઉછીનું, ને ન આપે તે ફરી, વ્યાજમાં આપે મને એ ગાળ, હેતે નીતરી;
કાના, ક્યાં રમી આવ્યા, રે કાના, ક્યાં રમી આવ્યા? પીતાંબર પર ધૂળ ચડી ને ગાલે ગુલાલ લગાવ્યા.
હૉસ્પિટલના ચોથા માળે
૨૮૬૬. ઝાડ પરથી પાન ખરતું જોઈને તું ના રડે,
૨૯૩૬. અભણ બા હતી, તોય ભાષા હતી,
૨૯૮૧. હતી બાની હથેળીમાં નસીબોની ઘણી રેખા,
૩૦૧૬. સવારે જ બા સૂર્યને જળ ચડાવે,
૩૦૪૬. આંગણે બા સદા ગૂંથતી ગોદડી,
દીકરા પરદેશ, ઘરમાં સાવ ખાલી ઓસરી, રાહ જોતી હાથમાં લઈ દીપ ઝાલી ઓસરી.
ઉપર ફૂલ ઉત્સવ, રડે લાશ અંદર, ધુમાડો ધુમાડો જ આકાશ અંદર.
લકીરો ધરા પર, ન તારું ગગન, પરિંદાં કહે: આ અમારું ગગન.
રોષની હોળી હૃદયમાં જાત બાળી ક્યાં સુધી? વેરની ગાંઠો અમે મનમાં જ વાળી ક્યાં સુધી?
ફરફર ફરકે તિરંગો મારો, ગગન ગજાવે ગીત, માટીની મ્હેક ને લોહીની લાલી, એનું નામ જ પ્રીત.
ઊંચે ચડો તો ઠીક છે, ઊંડાઈ પણ જોવી પડે, મુખ પર ભલે મુસ્કાન હો, સચ્ચાઈ પણ જોવી પડે.
જન્મદિવસ, જનોઈ,
મીટિંગ થઈ, ઝઘડા થયા, આ છે ખરી સોસાયટી, ચા પી અને ગપ્પાં કરી, ઘર ગઈ ફરી સોસાયટી.
સિગ્નલ લાલ થયો. ગાડીઓ થંભી.
બાપુ મારા વડલા જેવા, ડાળે ડાળે છાંય, તડકા સઘળા માથે ઝીલે, અમને કાંઈ ન થાય.
વરસાદ આવ્યો આંગણે, ભીંજાઈને જો એક વાર, રંગો ઉડાડે ફાગમાં, રંગાઈને જો એક વાર.
નદીનો કિનારો, તને યાદ છે ને? નયનનો ઇશારો, તને યાદ છે ને?
આ ચાંદની રાતે હવે હું જાગતો, એવું નથી, તારી ગલીના મોડ પર હું થોભતો, એવું નથી.
જે વ્યથા કોઈ ન સમજ્યું, એ જ મારી વાત છે, ચાંદ પણ જાગે નહીં એવી અમારી રાત છે;
એ: હાલ ને ગોરી, મેળે જઈએ, લઈ દઉં રૂપાનાં ઝાંઝર, એ: ના રે સાયબા, ઝાંઝર મેલો, લઈ દ્યો ઘરનું છાપર.
રાત લાંબી, આજ સૂરજ ઊગવા રાજી નથી, ને નદીમાં સાંજ પણ આ ડૂબવા રાજી નથી.
ઝરે મેઘ ઝરમર, ઝરે હેત હેલી, ધરા ખેતરે ખેતરે આજ ઘેલી;
મેંદી મૂકી છે મેં તો હાથે, ને મનમાં મૂક્યો મોર, રંગ ચડે જેમ જેમ મેંદીનો, તેમ ચડે કોઈનો દોર.
તમે પથ્થર ફેંકો છો? ફેંકો.
મને ગમે છે ગામનો ઓટો, ઓટે બેઠા દાદા, મને ગમે છે ખેતર-શેઢા, મોરલાના સાદા.
મેં દાઢી વધારી. ઑફિસમાં સાહેબે કહ્યું:
ઘાવ ઝીલ્યા ટાંકણાના, તો ઘડાયું પથ્થરે, રામ જેવું નામ પણ ત્યારે લખાયું પથ્થરે.
જોઈને હસતો મને આ વેદના મૂંઝાય છે, ઘાવમાં ગાતો જુએ ત્યાં યાતના મૂંઝાય છે.
દરિયાકિનારે એક બાળકે
શહેર ગયા ને સાયબા, તમે પાદર ભૂલી ગ્યા, ખેતર ભૂલ્યા, ખળાં ભૂલ્યાં, મારાં ઝાંઝર ભૂલી ગ્યા.
શાળા, રમત, મેળા મહીં, સઘળી ખુશીમાં તું હતો, પ્હેલો પ્રણય, પ્હેલી નજર, એની ગલીમાં તું હતો.
હતી બે જણામાં ફકત એક પ્યાલી, કદી ના રહી એ દિલોથી ય ખાલી;
જમનાજીને કાંઠે બેસી, આજ વાંસળી હું વગાડું, કાના, તને દોડતો આવતો, ઘેલો થઈને ભાળું.
બાર વર્ષથી આ ફ્લૅટમાં રહું છું.
નોકરી, ઘર, લોન, બાળક, જીવવું બાકી હતું, ઓસરીના હીંચકે, બસ ઝૂલવું બાકી હતું.
રેતી સરકે મુઠ્ઠીમાંથી, એમ સરકતા દિન, પકડું પકડું થાઉં ત્યાં તો છટકી જાય હરિણ.
ગોકુળે ગાય છે, વાંસળી ક્યાં હશે? ભીડમાં, મેળમાં, આંગળી ક્યાં હશે?
ધોમ તડકે પણ કદી મેં આશરો માગ્યો નહીં, હાથ લંબાવ્યો નહીં, ને ઠીકરો માગ્યો નહીં.
હાલો રે મારા ધોરીડા, હવે છૂટ્યા સઘળા બંધ, આજ હળ મેલીને જાઉં, મારા ખેતરની સુગંધ.
અધરનું મૌન, તોયે આંખ શરમાતી કહી દે છે, હૃદયની વાત, ધીમી ચાલ ગભરાતી કહી દે છે.
આંખોમાં બેઠું ચોમાસું, ને હૈયે બેઠો તાપ, તમે જ કહો ને, સાજન, હવે હું શું કરું ચૂપચાપ?
સમય રંગ નોખા બતાવે પળેપળ, હસાવે ઘડીમાં, રડાવે પળેપળ.
દીકરી વળાવી, મારું આંગણ સૂનું સૂનું થાય, તુલસીનો ક્યારો પૂછે: ‘પાણી કોણ હવે પાય?’
ન્યૂ જર્સીમાં બહાર બરફ પડે છે.