← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક પ્યાલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી બે જણામાં ફકત એક પ્યાલી,
કદી ના રહી એ દિલોથી ય ખાલી;
ભલે આજ મોંઘી મળી ચીજ ઝાઝી,
છતાં ચા ગલીની હજી ખૂબ વ્હાલી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતું હતોઆગલો લેખ →રાધાની વાંસળી