કુલ ૫૪૦૭ લેખ · પાનું ૧૪ / ૧૦૯
ફૂલમાં ને ડાળમાં, ને આ પવનમાં તું જ તું, આંખ મીંચું તોય મારા આ નયનમાં તું જ તું.
નિશાળની છેલ્લી બેન્ચ પર
ગામમાં સૌ કાનજીને
મારી દીકરીએ ડ્રૉઇંગ બુકમાં
આ માટી મારી મા, એનું ધાવણ અન્ન ને પાણી, એના ખોળે ખેલ્યો, એની ગાઉં હું ગુણવાણી.
હોઠ પર આવી અટકતી વાતને ક્યારે કહું? ને ગળે ડૂમો ભરાયો, કેમ અત્યારે કહું?
દાદ દીધી સૌ સભાએ, ને બધે બસ વાહ છે, કોણ જાણે, એ ગઝલમાં કેટલી આ આહ છે?
આખરી પળ, ઓ સ્વજન, બસ ઘૂંટ પાણી આપજો, ને પછી કાને ફરીથી ગામ-વાણી આપજો.
હતી ઇચ્છા ઘણી કાલે, ચલો પૂરી કરું આજે, હતો ડર ડૂબવાનો, આ નદીને પણ તરું આજે.
હરિનું નામ લઉં ને મારો ભાર હળવો થાય, જેમ પવન અડે ને પાંદડું ડાળે ઝૂલી જાય.
મુખીની મૂછનો વળ, ભાઈ, આખું ગામ વખાણે, પણ ઘરમાં મુખિયાણી આગળ, મૂછ નીચી કોણ જાણે!
રોજ રસ્તે, ભીડમાં, સૌ લોક પૂછે: કેમ છો? હું કહું ત્યાં, એ ગયો, ને કોક પૂછે: કેમ છો?
ઝાકળ વીણ, સખી, ઝાકળ વીણ, હજી તો સૂરજ ઊંઘે છે, ને રાત હજી છે ઝીણ.
વર્ષો પછી શેરીમાં સાદ પડ્યો:
ખેતરને શેઢે આપણ મળ્યાં, ને મોલ ઝૂક્યો ઝાઝો, તેં મને જોઈ, મેં તને જોયો, ને થંભી ગ્યો આખો વાઝો!
ખોઈ બેઠો ગામ, ને એ ઓસરી ક્યાંથી હવે? આવતી જાતી રણકતી ઝાંઝરી ક્યાંથી હવે?
ઓધવજી, એટલું કહેજો શ્યામને જઈ, ગોકુળની ગાયો હજી ઊભી છે ઝૂરી રહી.
માતૃભાષા બોલવામાં આજ સૌને ભૂલ છે, ને ખરું-ખોટું ભલે હો, ઇંગ્લિશે જો, કૂલ છે!
અન્યને માપ્યા કરે, ખુદનું કશું ના માપ છે, ભીંત ઊંચી, દ્વાર નાનાં, ભીતરે સંતાપ છે.
ગામના જૂના કૂવામાં છોકરાં
આઈસીયુની કાચની બારી પાછળ
રોજ લોકલ પકડવા એ દોડતો જાતો હતો, ને ટિફિન લઈ, એક ઝીણું ગીત એ ગાતો હતો.
ન પ્યાલો, ના સુરા, સાકી, અમે તારી નજર પીધી, હતી એવી નશીલી કે અમે આખી ઉમર પીધી.
દાદાનો જૂનો શબ્દકોશ
બાંકડો સૂનો હવે, ને બાગમાં એકાંત છે, જે ગલીમાં ચાલતાં'તાં, એ ગલી પણ શાંત છે;
મેહુલિયો મંડાણો રે, ને ગામ આખું ગીતે ગાજે, ખેતર બોલે, ખળાં બોલે, મોર બોલે ઝાડે ઝાજે!
અમથી વાગી ઠેસ, ને અમથો ઊડ્યો મારો જીવ, સૈયર, કોણે આ મારગમાં વાવ્યા પ્રીતના બીજ?
જિંદગીભર દોડમાં, ક્યાં ખૂબ હસવું થાય છે? ને કદી ક્યાં મોકળું એ ઝાર રડવું થાય છે?
હું તો થઈ ગઈ દીવાની રે, મારા સાંવરિયાની, લોક કહે છે: ઘેલી, હું તો કહું: નિશાની.
ગામને છેવાડે એક ઘર છે,
ત્યાં આજે પાર્કિંગ છે.
જેબ ખાલી હોય તોયે, મિત્ર વ્હાલો હોય છે, એક ચા, બે હોઠ, ને વચ્ચે ય પ્યાલો હોય છે.
કોણ જાણે કાલને? બસ હાથમાં આ આજ છે, દોષ દે તકદીરને, ને એમ ઢાંકે લાજ છે.
રાહ જોતી રોજ ઊભી, બારણે તું આવશે, શીત રાતે ગામના એ તાપણે તું આવશે.
રણ નથી હું, એ જ રણમાં ઊડતી હું રેત છું, આયનો ના, આંસુ જેવું આંખ ભીનું હેત છું.
સાંજના મા-બાપ સાથે બેસવું, એ યોગ છે, ને બધું હોવા છતાં ના બેસવું, એ રોગ છે.
મારા બૉસનો પડછાયો
સમય સાવ હું તો ઉડાવી ગયો, પછી જાતને હું ગુમાવી ગયો.
૮૬૬. બા વિદાયે ઘર બધું આ ભીંત જેવું થઈ ગયું,
૯૪૧. નદી પાર ઊભું હતું ગામ એક,
૧૦૦૧. નદી જેમ ચાલે, વહે, તો જ જીવન,
૧૦૩૧. તમે આવો, અને આંગણ મહીં ખીલે ગુલમ્હોરો,
હું થકી તું લગ જવાનું, આયખે ખૂટ્યું નહીં, એક ડગલાનું હતું અંતર, છતાં તૂટ્યું નહીં.
બધું ઠાલવી દે ન કાગળ ઉપર, કશું આંખમાં રાખ ઝાકળ ઉપર;
કૃપા વરસાદ જેવી નથી હોતી —
તું તરસ થઈ આવ તો હું વાવ જેવો થઈ જઉં, તું નદી થઈ આવ તો હું નાવ જેવો થઈ જઉં.
હું નદી છું, ધસમસું તો પથ્થરો પણ ઓગળે, હું જ ધરતી છું, સહું તો બીજ ઊગી ઝળહળે.
એકડે એક — ઘરમાં એક ફોન હતો,
નથી જે હાથમાં, એ સૌ ફિકરનું વજન મૂકી દે, બળે જે અન્યના સુખથી, બધી એ જલન મૂકી દે.
હતો રામનો ચૌદ વરસે પ્રવાસ, નગરમાં અમારે સદા વનનિવાસ.