આ વિષયમાં 5274 લેખ · પાનું ૪૫ / ૧૦૬
ઉડી સાંજે ચકી, ને લાલ સૂરજને ઉપાડ્યો’તો, સમંદરના ભરે મોજે, ચકીએ એ ડુબાડ્યો’તો;
વાવાઝોડું આવ્યું ત્યારે
એક કબૂતર જેટલું ઊડી શકાયું હોત તો,
ચકીબેન, ચકીબેન, ક્યાં ગયાં તમે? ફળિયે નથી, ને ઝરૂખે નથી અમે!
હતું જે ગીત બાના હોઠ પર, ગાણું અધૂરું છે, હજી સૂરજ નથી ઊગ્યો, હજી વ્હાણું અધૂરું છે.
મળે છે મજાનો નજારો શિખર પર, છતાં ના મળે છે સહારો શિખર પર.
નથી જળ, તોય નૌકા રેતમાં હું રોજ હંકારું, ન કાંઠો, ના દિશા, તોયે સફરને હું જ સ્વીકારું;
બાર બાર વરસે વાવ ગળાવી, તો ય ના પાણી આવ્યું રે, રાણી!
ભલે રાત લાંબી, ભલે શ્વાસ ભારે, ભલે આંખમાં આંસુ ઝૂલે કિનારે;
ઘડી ને ઘડી, આ જમાને નવું છે, મળે ના કદી, ને બહાને નવું છે.
શિર પર કેટલો ભાર લઈને ફરું છું —
ક્યાં ગયા ટહુકા? નથી એ મોર મારા ગામમાં, સાંજના પાછાં ન આવે ઢોર મારા ગામમાં.
હતાં બાળક, હતો કલરવ, હવે છે ગીત સન્નાટો, ગયાં સૌ દૂર, ને ઘરની બની છે રીત સન્નાટો.
ભલે ને હાલ હો ભૂંડા, હસી બોલું: ‘મજામાં છું’, ઉદાસીની કદી ના પોટલી ખોલું, મજામાં છું.
દીવાલ પણ ધ્રૂજે, ભલા, એ બાપનો ગુસ્સો હતો, અંગાર જેવો, પણ હતો એ તાપનો ગુસ્સો હતો.
પર્વતેથી નીકળી, બસ દોડવું દરિયા સુધી, ગામ, ખેતર, ઘાટ, મંદિર જોડવું દરિયા સુધી.
અમે એને ધારવા બેઠા.
નથી ઈશ્વર કશે બીજો, ન બીજું રૂપ મા જેવું, સહે સઘળું, રહે મૂંગું, નથી કો ચૂપ મા જેવું.
ટપાલમાં એક કંકોતરી આવી.
ઘડીમાં રડાવે, હસાવે સખા, રિસાઉં, ફરી તું મનાવે સખા.
આ ઝાલાવાડી ધરતી, ભાઈ, આ ઝાલાવાડી ધરતી, બાવળ, થોર ને ખારી હવામાં ય હસતી રમતી!
આભને આભની પણ માયા નથી.
હવા મ્હેકી, ઝરૂખામાં દિલ ધબક્યાં, તમે આવ્યાં, અમાસે પણ દિવાળી સમ ઘર ઝબક્યાં, તમે આવ્યાં.
એ રોજ સવારે સાત વાગ્યે
— ૧ — વાદળીએ પહેલાં
શાં શાં રૂપ વખાણું, સંતો, શાં શાં રૂપ વખાણું? એક જ પ્રભુના સો સો ધંધા, કયું સાચું, કયું જાણું?
પરોઢે ઉઠીને બધા રેસમાં, નથી કોઈ થોભ્યું, સદા રેસમાં.
જે થયું, એ થઈ ગયું, ના રો હવે ઇતિહાસ પર, કાલનાં પાનાં લખી દે, આજના વિશ્વાસ પર;
વારી જાઉં રે, શામળિયા, તારા લટકાને, મોરપીંછના મુગટ, ને પીતાંબરના પટકાને!
રાતભર નાચી રહી છે વાદળી નળિયાં પરે, ને ઝબૂકી રોશની થઈ વીજળી નળિયાં પરે.
શબ્દોને ચડી ગઈ ખાલી, રે ભાઈ, શબ્દોને ચડી ગઈ ખાલી, કલમ ઊભી છે કાગળ પાસે, જાણે કોઈ ભિખારી ખાલી!
ભલે તૂટ્યો, ભલે હાર્યો, ભલે રસ્તો ગયો ભૂંસાઈ, ફરીથી બીજ વાવું છું, મળે એને નવી ઊંચાઈ;
પડેલી શિલાઓ ફરી ઊંચકું છું, સવારે વ્યથાઓ ફરી ઊંચકું છું.
ઘણું જોતાં, ઘણું ફરતાં, પિતાનો હાથ મેળામાં, હજી હું શોધતો ફરતો, ગયો જે સાથ મેળામાં.
ચાલ, લઈ લઈએ થોડા અબોલા, સખી, બોલી બોલીને આપણે થાક્યાં!
ક્યારેક મીઠો, ક્યારેક ખારો, તો ય માણસ મને લાગે વ્હાલો!
દાદા કહેતા, ‘જેનું જ્યાં અંજળ,
દુકાને, ઘર, સભામાં, સૌ સમાજે ફેરવે માળા, કરે ધંધે કપટ, તોયે રિવાજે ફેરવે માળા.
મારી પાસે ન સુકાન,
આંખમાં એની સ્વયંનું રૂપ જોવું, પ્રેમ છે, ને પછી એના વિરહમાં ચૂપ રોવું પ્રેમ છે.
બાળકો બોલે ગમે તે, બાળ-વાણી સાચ છે, ને નદીમાં જે વહે છે, એ જ પાણી સાચ છે.
હરિનું હેત તો એવું રે, જેવું માનું ધાવણ, ભૂખ્યો બાળ રડે ને, ઊભરાય આખું આંગણ!
૪૦૬૬. સાંજના બા ગોખમાં જે દીવડો મૂકી જતી,
૪૧૦૦. હજી બારી ઉઘાડી છે, હજી મા રાહ જોતી છે,
૪૧૪૧. નદી રોજ પૂછે સમંદર કને જઈ,
૪૨૦૪. હતું ગીત બાના ગળામાં હજી,
સૌ લખે છે ચાંદની ને ફૂલ ને ફોરમ વિશે, હું લખું છું રક્તથી ખરડાયલી મોસમ વિશે.
એ રોજ રાતે અજાણ્યા હાથોની
યંત્રના પડદે હવે ધબકાર ઝૂલે રાતભર, ડૉક્ટરો સૌ એમ બોલે: ‘ઠીક છે, ચિંતા ન કર’;
સાત કોઠા પાર કરવા હું ઝઝૂમું રોજ રોજ, ને ફરીથી વ્યૂહની વચ્ચે જ ઊગું રોજ રોજ.