કુલ ૫૪૦૭ લેખ · પાનું ૮૮ / ૧૦૯
ઓ પવન, સ્હેજ ધીમે, હવા, ના ખખડ, બારણે ઝૂલતી ઓ લતા, ના ખખડ;
જાગતાં ચુપ હતી, તું મળી નીંદમાં, મૌનની ગાંઠ પણ ત્યાં ગળી નીંદમાં.
જિંદગી તો બે-ચાર છાંટણાં, ઝીલી લે રે મનવા, ખોબે ખોબે પી લે, પછી તો ઊંચા થાશે તડકા.
વહેલી સવારે ગામની સ્ત્રીઓ
આ ઘડી પાછી ન આવે, મન, હસીને રામ ભજ, દુઃખના ડુંગર ઉપર પણ તું રમીને રામ ભજ.
આંગણે આવો તો આવકાર, ભાઈ, આંગણે આવો તો આવકાર, ઓસરીએ ઢાળ્યો ખાટલો ને ચૂલે મૂક્યો છે કંસાર.
ચાચરે ચોકમાં લો, રમે માવડી, ભક્તની ભાવના પર નમે માવડી.
બે વૃક્ષો પાસે પાસે ઊગ્યાં હતાં.
સ્મરણ તારું આવે ને મારી સાંજ ભીંજાઈ જાય, ઓસરીનો દીવો ઝાંખો, પડછાયો લંબાય.
ભાવ ચડતા આભ લગ, ને જીવવું મોંઘું થયું, ગૅસના ભાવે હવે તો રાંધવું મોંઘું થયું.
આયના તોડી, હવે હું જાળમાંથી બ્હાર છું, ભ્રમ તણી ભડકે બળેલી ઝાળમાંથી બ્હાર છું;
આંગણે ચકલાં ગયાં ક્યાં? ડાળ ડાળી સ્તબ્ધ છે, ઓસરીમાં બાળપણની એક તાળી સ્તબ્ધ છે.
મારી નાવ તારા હાથમાં, હલેસાં તારા હાથમાં, દરિયો તારો, કાંઠો તારો, તોફાન તારા હાથમાં.
મેં બધું કહી દીધું —
આંખ બેતાલ, ના કામ ચશ્માં વિના, હું ન વાંચી શકું નામ ચશ્માં વિના.
સાંજે નાખું ઉદાસ જાળ, તારી આંખના દરિયે રે, માછલી જેવી યાદો ઝળકે, સરકી જાય તળિયે રે.
ગામ આખું છે કતારે, બંધ બારી, ‘નેક્સ્ટ પ્લીઝ’, સાંજ ઢળતાં ને પછી જ્યાં માંડ વારી, ‘નેક્સ્ટ પ્લીઝ’.
દરિયાએ આખી જિંદગી
મીણના નગરમાં મારું મીણનું ઘર રે, તડકો આવે ને પીગળે ભીંતો, પીગળે મારો ડર રે.
ગાય નરસિંહ જે, તે ગિરા આપણી, ઝૂલતી ગીર ને આ ધરા આપણી.
ના ગુફામાં, ના શિખર પર, આ જ માટીમાં રહીશ, ફૂલ ને પંખી બની હું, એક ડાળીમાં રહીશ;
૭૮૬૬. ભાગ પાડ્યા ઘર તણા, ને ભીંત પણ ભાગી પડી,
૭૯૧૯. આયને જોઈ મેં એક ધોળો જ વાળ,
૭૯૫૯. નદી ધોતી રહી સૌનાં વસન, પોતે ભલે મેલી,
૭૯૬૯. પુસ્તકો વાંચ્યાં ઘણાં, પંડિત થયો, પણ ના થયો,
૮૦૨૪. ચાંદ મામા હતા બાળપણમાં, હવે
૮૦૫૪. ભલે ચાંદો ગયો દૂરે, ભલે સૂરજ થયો ઝાંખો,
ઓસરીનો હીંચકો પૂછે, ‘કોણ મને ઝુલાવશે?’ દીકરી તો ચાલી સાસરિયે, કોણ હવે ગીત ગાશે?
અમને તો ચપટીક તડકો બસ, ઝૂંપડીની બારીએ ઊતરે ને માંડે અમ સાથે ગપસપ.
બધું આ મને તો મળેલું ઉધારે, હતું શ્વાસનું પણ ગણેલું ઉધારે.
દાદા ચા પીતા ત્યારે રકાબીમાં રેડતા,
બરફ થઈ ગયો, તોય જળ તો હતો, અહમનો જરા એક વળ તો હતો.
ઑફિસ જતાં ખિસ્સામાં હાથ નાખ્યો
ઘટે છે ચાંદ, એ તો રાતને દીધો દગો શાનો? ખરે છે પાન, એમાં ડાળનો એકે ગુનો શાનો?
કવિતા એટલે શું, એ પ્રોફેસરે સમજાવ્યું:
ઝૂંપડીમાં સુખ ઘણું છે, રાજની ઈચ્છા નથી, આભ છત્રી છે અમારી, તાજની ઈચ્છા નથી.
અમાસે ભટકતો સિતારો બની જા, હવે ડૂબતાનો કિનારો બની જા.
હજી એક દીવો બુઝાતો નથી, અમાસે ય ક્યાંયે છુપાતો નથી.
ડૉલરોના દેશમાં પણ શ્વાસમાં ગુજરાત છે, થેપલાં ડબ્બે ભરીને આવતી સોગાત છે.
એક કિસ્સો સાવ નાનો, પ્રેમનો, પણ ખાસ છે, એક દીવો, એક બારી, ને નજરમાં પ્યાસ છે;
પડો તો ફરીથી ખડા થઈ જવાનું, ભલે પાંખ તૂટે, ગગન આંબવાનું;
દાદીની અથાણાની બરણીમાં તિરાડ પડી હતી.
મારા ગામમાં સૂરજ આથમે ત્યારે
બા નથી, પણ આંગણામાં એ જ ક્યારી છે ઘરે, ઓસરીની એ જ ઢળતી સાંજ ન્યારી છે ઘરે.
નવી સોસાયટીના રસ્તા પર સિમેન્ટ ભીની હતી ત્યારે
જીવનની પરીક્ષા ચાલુ છે, ભઈ, પેપર કોઈ ન ફૂટે, સિલેબસ તો રોજ બદલાય, ને સાહેબ કદી ન છૂટે!
ભળકડે આવ્યા સાયબા, આંખે ઉજાગરો કોનો? પાઘડીના પેચમાં ભરાયો મોગરાનો ગજરો કોનો?
મને એક જ બોલ વાગ્યો રે, સાધો, એક જ બોલ વાગ્યો, જનમ જનમનો સૂતો આતમ ઝબકી ઝબકીને જાગ્યો.
ગામનો એ એક કવિ, બસ ગીત છોડીને ગયો, શબ્દમાં જીવી જવાની રીત છોડીને ગયો.
રાહ એટલે તમે કહેશો — ઘડિયાળ.