← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફરી કોડિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પડો તો ફરીથી ખડા થઈ જવાનું,
ભલે પાંખ તૂટે, ગગન આંબવાનું;
બુઝાવે ભલે દીવડા આ હવાઓ,
ફરી કોડિયું એક પેટાવવાનું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકિસ્સોઆગલો લેખ →બરણી