આ વિષયમાં 5274 લેખ · પાનું ૯૦ / ૧૦૬
નજરભર ઘર, ગલી, આંગણ, ઝરૂખો જોઈ છેલ્લી વાર, હતી મા યાદ, ને આંખો ઘડી બે રોઈ છેલ્લી વાર.
૮૨૬૬. રાહ જોતી મા સદા, બેસી ઝરૂખે સાંજના,
૮૨૯૬. હવે ઘરમાં નથી બા, તોય દીવો હું કરું રોજે,
૮૩૨૧. નથી ફૂલ, તોયે સુગંધી રહી,
૮૩૪૬. ભીંત પર ખીલી હતી, ને ત્યાં હતો ફોટો કદી,
૮૩૭૬. હતાં ખૂબ પુસ્તક, હતા પાઠ ઝાઝા,
૮૩૯૬. હજારો દીપ ઝળહળતા, છતાં ભીતર અમાસી છે,
૮૪૨૧. એક ફાનસ ઓસરીમાં રાતભર જાગ્યા કરે,
૮૪૪૬. કલમ જ્યાં ઉપાડી, ઉદાસી હસી,
આપણી વચ્ચે જરા સરખી તરસ બાકી રહે, ચાંદ જેવું સ્હેજ છેટું, તો દરસ બાકી રહે.
છત્રી બંધ કરી દે વ્હાલમ, આભ વરસતું આવ્યું, વરસો પછી આ ગામે કોઈ મેઘધનુષ્ય લાવ્યું.
ડૉક્ટરે કહ્યું: ‘ઘા રુઝાઈ ગયો છે,
હજી એ જ ગીતો ફરી ગણગણું છું, તમારા સ્મરણને ભરી ગણગણું છું.
નથી તું ક્યાંય, તોયે જ્યાં જોઉં ત્યાં તું જ મલકતી, આંગણની તુલસીમાં તારી ઓઢણી ફરફરતી.
ઉઘાડું આભ ના જોયું, છતાં રટતું રહે પંખી, સળીયા પાછળે આકાશને ઘડતું રહે પંખી.
દર સાંજે છ વાગ્યે
ફાઈલો ને ફોનમાં આખો દિવસ પણ જાય છે, ભીડમાં ખોવાઈ મારો સાદ પણ વેરાય છે;
આ ગુલમ્હોર જો ખાળતો તાપમાં, સૂર્યને રંગમાં ઢાળતો તાપમાં.
લીમડો કાપ્યો, પીપળો કાપ્યો, કાપી આંબાડાળ, હવે ઉનાળે છોરાં શોધે છાંયાનો ભૂતકાળ.
સોનું ન દે, ચાંદી ન દે, થોડી દિશા દેજે મને, ઘાવો ભલે આપે, રુઝાવાની દવા દેજે મને.
ડુંગળી રાણી, ડુંગળી રાણી, કેટલું રે રડાવે? કાપું ત્યારે આંસુ લાવે, ભાવ સુણું તો ય લાવે!
મારા ફોનમાં પાંચ હજાર મિત્રો છે.
આંખે પટા, તાળાં મુખે, મૂંગી સભા આજે ય છે, લાક્ષાગૃહે બળતી રહે, છાની વ્યથા આજે ય છે.
પાંદડી પર બેઠું ઝાકળ સૂરજ સામે તાકે, ઘડીકનું આયુષ્ય, તોયે આખું આભ એ રાખે.
આંગણે, ઓસરીએ ઝરે ચાંદની, તોય તારા વિના શું કરે ચાંદની?
વનમાં આજે
બા બોલતી: ‘છે દેવનો’, હું તો હસી પડતો હતો, દેવો કદી દીઠા નથી, એવું સદા બકતો હતો;
કેટલા દરિયા તરીને જાત ભૂલ્યા પ્રેમમાં, શૂળ પર પણ સેજ જાણી કોણ ઝૂલ્યા પ્રેમમાં?
મનવા, ગાંઠો છોડ ને માફી દઈ દે વ્હેલી વ્હેલી, રાત પડે તે પહેલાં ખોલી નાખ હૃદયની ડેલી.
ખાટે પડી, બારી ખુલી, સૌ જોઈએ આરામથી, દુનિયા ભલે દોડ્યા કરે, શું ખોઈએ આરામથી?
ખારે પાટે ઝાંઝર વાગે, રણ આખું રણકે રે, ઊંટ ચડીને આવે સાયબો, ચાંદો ઝબકે રે.
ઘડિયાળ બે વાગ્યે
ભવ્ય મંચે જે થયાં, એ દાન પણ નકલી હતાં, હાર-તોરા, શાલ ને સન્માન પણ નકલી હતાં.
ઘોડિયે પોઢ્યું બાળ મલક્યું, ને ઘર આખું ઝળક્યું રે, ભીંતે ટાંગ્યા ભગવાનનું પણ મુખડું સહેજ મલક્યું રે.
સાવ સામે છે છતાં, એ દીકરો ના ઓળખે, જે ઘસી નાખ્યો પગે, એ ઉંબરો ના ઓળખે.
પ્રિય નદી, માફ કરજે.
હોત ના જો શબ્દઘેલો, તો મજાની હાટ હોત, નોટ ગણતો હોત, ને આરામ કાજે ખાટ હોત;
મંદિરે જો, આરતીમાં ભક્તિનાં મ્હોરાં બધાં, યુદ્ધ વેચે, ને પહેરે શાંતિનાં મ્હોરાં બધાં.
એક કવિ ગયો ને ગામની ભાષા સૂની થઈ, આંગણ ઊભી તુલસી પૂછે: ‘કવિતા ક્યાં ગઈ?’
રોજ સાંજે કોઈ જાણે આંગણે પગલાં પડે, દ્વાર ખોલું, કોઈ ના, ને બારણે પગલાં પડે.
બારી વાટે પતંગિયું આવ્યું, ઘરમાં રંગ ઢોળાયા, વરસો જૂના સૂના ઓરડા ફૂલ સમા મ્હેકાયા.
બાપુના અવસાન પછી એમના કબાટમાંથી
બધા ટોળે ગયા સાથે, અમે ચાલ્યા જુદા રસ્તે, ભલે કાંટા, ભલે તડકો, અમે મ્હાલ્યા જુદા રસ્તે.
ઉંમર ગઈ હપ્તા ભરતાં, ને સપનાં રહ્યાં અધૂરાં રે, ખૂણે પડ્યું ગિટાર, તાર સૌ ઢીલા ને બેસૂરા રે.
સાંજની વાતના ઓટલા ક્યાં ગયા? ચાંદની રાતના ખાટલા ક્યાં ગયા?
બાપુએ કહ્યું: ‘ચલાવ, ગભરાઈશ નહીં,
રોજે ઢળે, રોજે જતી, પણ સાંજ આજે ગઈ નહીં, ઝૂલે તમારા જઈ ચડી, ત્યાંથી પછી હાલી નહીં;
ચાર રસ્તે રાતભર બસ ઢોલ ગાજે, મોરિયા, કાનના પડદા ફટે ને ભક્તિ લાજે, મોરિયા.
એક ઝાપટું આવ્યું ને આપણ એક જ છત્રી નીચે, અડધી ભીની તું ને અડધો હું, વરસાદ વહેંચ્યો વચ્ચે.
હથેળી હતી સાવ નાની, મહેંદી ભરી આજ એણે સુહાની મહેંદી.