← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજ ના ગઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજે ઢળે, રોજે જતી, પણ સાંજ આજે ગઈ નહીં,
ઝૂલે તમારા જઈ ચડી, ત્યાંથી પછી હાલી નહીં;
દીવો ધરું, બારી ઉઘાડું, તોય ના ઊઠે જરી,
તારી સમી ‘જાઉં હવે’ બોલી, છતાં ઊઠી નહીં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસાઇકલઆગલો લેખ →મોરિયા