શબ્દઘેલો
હોત ના જો શબ્દઘેલો, તો મજાની હાટ હોત,
નોટ ગણતો હોત, ને આરામ કાજે ખાટ હોત;
ચાંદ, તારા, સાંજ સૂની, ફૂલ ને ઝરણાં બધાં
કોણ જોતું? એમની તો રાહ જોતી વાટ હોત.
– પરાગ રતનપરા
હોત ના જો શબ્દઘેલો, તો મજાની હાટ હોત,
નોટ ગણતો હોત, ને આરામ કાજે ખાટ હોત;
ચાંદ, તારા, સાંજ સૂની, ફૂલ ને ઝરણાં બધાં
કોણ જોતું? એમની તો રાહ જોતી વાટ હોત.
– પરાગ રતનપરા