← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘોડિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બા બોલતી: ‘છે દેવનો’, હું તો હસી પડતો હતો,
દેવો કદી દીઠા નથી, એવું સદા બકતો હતો;
ઘડપણ મહીં ઢળતો હતો, ત્યાં દીકરે ઝાલ્યો મને,
દીઠો ખુદા, જે ઘોડિયે મારા ઘરે રમતો હતો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવિકાસઆગલો લેખ →પ્રેમમાં