કુલ ૫૪૦૭ લેખ · પાનું ૫૬ / ૧૦૯
હવે થાળમાં માત્ર ભાજી રહી, ન મીઠાઈ, ના જીભ રાજી રહી.
અટકતી એક પળ, ધડકે હૃદય ને નજર: હા કે ના? નમેલાં નેણ, ને થરથર થતા બે અધર: હા કે ના?
આજ હરિ મારે આંગણે આવે, સાથિયા પૂરું રે, ઉંબરે દીવા, તોરણ બાંધું, હૈયું ઝૂરું રે.
પાણી કોઈ સાથે લડતું નથી.
તને જોઈ જ્યાં, ત્યાં જ ઝૂકી ઘડી, ઉતારી, પછી બાજુ મૂકી ઘડી.
હતું સ્વર્ણનું પાંજરું, કેદ પાંખો, મળે દાણ-પાણી, રડે બેય આંખો;
મારો ભેરુ ભણ્યો ભેગો, આજ મોટો સાહેબ થ્યો, હું તો રહ્યો ગામડે ખેડુ, એ તો શહેરે જઈ વસ્યો.
ચાલ ને, ફૂલ જેવું જીવીએ રે, વીરા, ફૂલ જેવું જીવીએ, કાંટે ઊગીએ તોયે હસીએ, ને સૌને મ્હેક દઈએ.
હાથ જોતાં, ગ્રહ ગણંતાં, ફી ય માગે જ્યોતિષી, ભાવિ ભાખી, ગામ લૂંટી, રાત ભાગે જ્યોતિષી.
ખોલો રે ખોલો, મનનાં મંદિર-દ્વાર, અંધારે બેઠો હું, પ્રભુ, દેખાડો અજવાળ.
ઘાવ સઘળા રૂઝ પામ્યા એક માના સ્પર્શથી, ભીતરે ગુંજ્યાં પછી તો સૌ તરાના સ્પર્શથી.
સાજન, તું પરદેશ ગયો, ને મને વરસાદ ન ગમે, આંગણે ઝરમર ઝરમર વરસે, ને મારું મન દમે.
ગાજે અષાઢી મેહ, ને ડુંગરે મોરલો નાચે રે, પીંછાંની પાંખ ઉઘાડી, આખું વન ગાજે રે.
હું જાઉં ત્યારે આંસુ ન સારજો, ગાજો મારાં ગીત, ઓટલે બેસી ચા પીજો, ને કરજો હસતી પ્રીત.
જીવનનો એક તાર તૂટ્યો રે, સૂર મળે ના, સાજ ઘણાં વગાડ્યાં, તોય ગીત ભળે ના.
તમે ક્યાં, કહો, જઈ સમાયા, ખુદા? અમે તો સ્વયંથી પરાયા, ખુદા.
કદી ડુંગર ઉપર દોડ્યા, ઘસાયા ચરણ ઘડપણમાં, હવે ગમતી નથી દુનિયા, ગમે છે સ્મરણ ઘડપણમાં.
ન પથ્થરને, ન મૂરતને, હૃદયને અસલ માનું છું, દુખીનાં આંસુ જે લૂછે, હથેળી ગઝલ માનું છું.
ઘંટ વાગ્યો નિશાળે, ને માસ્તર ઊભા દ્વાર, ઊંઘરેટાં છોકરાં આવ્યાં, પીઠે દફતર-ભાર.
નદી જેમ સૂકો, પુરાણો સમય, કિનારે જ ઊભો, તણાણો સમય.
એક કિસ્સો સાંભળો, બે જણ હતાં સૌથી નિકટ, રોજ થાતી’તી વગર કારણ જ બંનેમાં ખટપટ;
હરિ, તમે ય ‘વિઝા’ લઈને પહોંચ્યા અમેરિકા? અહીં ગામનું મંદિર સૂનું, દીવા પડ્યા ફિક્કા.
સડક ખોવાઈ ખાડામાં, છતાં ખાડો બરાબર છે, વચોવચ રોડ પર બેઠો, હજી પાડો બરાબર છે.
આંસુ જેવું કૈંક તેં પણ પાંપણે જોયું હશે, આખરી વેળા વળીને આંગણે જોયું હશે.
શાકવાળી માસી રોજ સવારે આવે છે,
નવું વરસ આવ્યું રે આંગણે, ઝૂલતું તોરણ લઈ, જૂનાં દુખડાં વાળી નાખો, હરખે ભેટો સઈ.
વાદળી તારી નજરમાં, ઓટલો ભીંજાય છે, આંખ તારી, ને અહીં મુજ રોટલો ભીંજાય છે.
લગ્નમાં એણે એકસો એક આપ્યા હતા,
તાર સૂતરનો ભલે કાચો, ન કાચો પ્રેમ છે, હાથ પર બાંધ્યું બહેને, ભાઈનું તો ક્ષેમ છે;
જતાં પહેલાં એ બધાંને
એકલો હું, સાથમાં બસ આજ પડછાયો હતો, ઘર, સ્વજન સૌ દૂર, મારી લાજ પડછાયો હતો.
મેળે ગઈ’તી હું તો તને શોધવા, રે સાયબા, લાખોની ભીડમાં ક્યાંય ન દીઠો, રે સાયબા.
છલછલે છે કેફ, ને છે સાત પ્યાલા આંખમાં, ને ભભૂકે છે હજી કો’ મૌન જ્વાલા આંખમાં.
આંસુ નાનકડો દરિયો છે.
મારે ઘેર તો દીવો નથી, તારે ઘેર દિવાળી? ફટાકડાના અવાજે તો ભૂખ ન જાય ટાળી.
એક ફકીરે મસ્જિદની દીવાલને
મયકદો એ, એ જ સાકી, કિન્તુ પ્યાલો ક્યાં હવે? દીપ એ ને એ જ ઘર, પણ એ ઉજાલો ક્યાં હવે?
એ યુદ્ધ જીતીને આવ્યો. ગામે
ઈંટ, પથ્થર, ભીંતથી ક્યાં થાય ઘરમાં કૈં ઉજાસ? એ હસે તો ઓરડે ફેલાય છે ઝીણી સુવાસ;
ફોનમાં હજાર નામ, સખી, પણ કોને જઈને કહું? ભીડ ભરેલા સંબંધમાં હું એકલી ને એકલી રહું.
રાજમાર્ગો સૌ પહોળા, થઈ ગયાં મન સાંકડાં, ફ્લેટ ઊંચા થઈ ગયા, પણ સાવ જીવન સાંકડાં.
શ્વાસ રૂંધે, આંખ બાળે, તે ધુમાડો આદમી, વાતવાતે બાખડે, ઘર-ઘર જ ઝઘડો આદમી.
મળી જીતમાં પણ મને હાર, તો શું? ખભે જિંદગીનો ઘણો ભાર, તો શું?
હું ‘મૉમ’ નથી કહેતો,
૪૮૬૬. મા ઘડે જે રોટલીમાં, હાથની મીઠાશ છે,
૪૯૪૭. ઘણી વાર માના સ્મરણ આવતાં
૪૯૯૭. નથી બા, તોય ચૂલે રોજ સાંજે ધૂમ્ર ઊઠે છે,
૫૦૪૨. હતો એક વડલો, હતી એક ડાળી,
ગ્રંથમાં ના, કોઈ કોરા કાગળે તું શોધજે, ના શિખર પર, ઘાસ પરના ઝાકળે તું શોધજે.
પપ્પાની જૂની ડાયરીમાં હિસાબ હતા —