કુલ ૫૪૦૭ લેખ · પાનું ૨૦ / ૧૦૯
ઝરૂખે રોજ સાંજે એક દીવો કોઈ મૂકે છે, ગલીના અંત પર આંખો સવારે સાંજ ઝૂકે છે;
હા, સ્વીકારું છું — મેં તારો પત્ર
જય જય મોબાઇલ મહારાજ, તમે તો કળિયુગના રાજ, રાત-દિવસ તમને જ ભજું, તમે જ મારી લાજ.
ગઝલનો ધણી એ રસીલો ગયો ક્યાં? ભરેલો સુરોથી નશીલો ગયો ક્યાં?
સાવ સૂકા આ હૃદયમાં લાગણી જો થાય તો, રણ મહીં પણ ઝાકળોની વાવણી જો થાય તો.
ચાંદને આકાશમાં બસ જોઈને હું શું કરું? સાત દરિયાને કિનારે રોઈને હું શું કરું?
સ્મરણથી હવે તો વળાતું નથી, ગયું ગામ, તોયે ભુલાતું નથી.
સદી એક આખી ગુજારી ક્ષણોમાં, અમે જિંદગી પણ વિચારી ક્ષણોમાં.
ચકલી મરે છે ત્યારે
તને યાદ નહીં હોય, પણ મારાથી ભુલાયું નથી —
શહીદે રગતથી કહાની લખી, બરફમાં ઠરેલી જુવાની લખી.
તને જોઈ રણને ગુલાબી કરું, અને સાંજને પણ શરાબી કરું.
થીંગડે ને થીંગડે મા સાંધતી'તી ઝૂંપડી, ને ગરીબી ફાડતી'તી રોજ આખી ઓરડી;
બપોરે મારો પડછાયો
રોજ મળવા આવતો'તો હું કિનારે સ્વપ્નમાં, ને મળી'તી તું ય મારા એ ઇશારે સ્વપ્નમાં.
એ રાતે હું સાવ થાકી ગયો હતો —
પડી વીજ, ચકલી બનાવે ફરીથી, તણખલું તણખલું સજાવે ફરીથી.
ઝીણી ઝીણી ઝરમર વરસે, સાંભરે તારી વાત, આંખ્યુંમાં પણ ઝરમર ઝરમર, આખી ભીની રાત.
હાથ એના ફાટલા, ને ના કશું એ બોલતો, રોજ ધરતીનાં પડો એ હળ થકી બસ ખોલતો;
રાત પડી ને ગામ સૂતું, જાગે છાની વાત, તારલિયાના દીવા લઈને ચોકી કરતી રાત.
કેડી તો લંબાતી જાય રે ભાઈ, કેડી લંબાતી જાય, આપણે થાકી બેસીએ, તોય કેડી ના થોભાય.
ઘટ ઘટમાં રામ રમે રે, મારા ઘટ ઘટમાં રામ રમે, શબરીનાં બોર ચાખે ને કેવટને ચરણ નમે.
ધરતી મારી ખારી થઈ ગઈ, ક્યાં રે વાવું બીજ? પરસેવો સીંચું તોય ન ઊગે લીલી એકે ચીજ.
વર્ષ વીત્યાં, પણ હજી આ ઓસરી તો એ જ છે, પાદરે ઊભી હતી જે, ટેકરી તો એ જ છે.
વરસાદ આવ્યો ને વાલમ આવ્યો, બેય સંગાથે આવ્યા, એક ભીંજવે ધરતીને, ને બીજો મારા પાંદડાં ધ્રુજાવ્યા.
છાતીમાં દરિયો ઊછળે, ને કાંઠો ક્યાંય ન મળે, હસતું મોઢું રાખું, ને ભીતર મોજું ટળવળે.
મંત્રીજીનું ઝભ્ભું સફેદ છે.
‘ચા મૂકું?’ ‘હા.’
હલેસું ઉપાડો, કિનારા ભણી, નજર રાખજો એ સિતારા ભણી.
ભૂલવાની વાત કરે છે, પણ ભૂલીશ તું ક્યાંથી? તારા શ્વાસે શ્વાસે હું છું, છૂટીશ તું ક્યાંથી?
નયન મીંચી, હૃદય ખોલી, દિશાઓમાં તને શોધું, હવે મંદિર નથી જાતો, દુઆઓમાં તને શોધું.
આંસુઓનો રંગ ક્યાં છે, ગંધ પણ ક્યાં હોય છે? તોય મા પરદેશથી પણ ઓળખે, તું રોય છે;
વરસ વધ્યાં ને વાળ ગયા, ને માથે ચમકે ટાલ, કાંસકો રોજ શોધ્યા કરું, ને અરીસો પૂછે હાલ.
કાળ કોઈ રાક્ષસ નથી.
એક જ નજરનો તણખો, સઈ, ને મનડું મારું ભડકે, કોઈ ન દેખે ધુમાડો, તોય હૈયું ધક ધક ધડકે.
અરીસામાં જોતાં જોતાં જો પોતાથી અણગમો થાય, ત્યારે શું કરવું, એ કોઈ શાસ્ત્રમાં ક્યાં લખાય?
જુવાનીમાં હું દરિયાને પડકારતો,
એક તુલસી-છોડ મારા આંગણે રાખી જઈશ, નામ મારું ધૂંધળું આ બારણે રાખી જઈશ.
પારણે બાંધી, હસીને મા, રમાડ્યા ઘૂઘરા, ગીત હાલાં ગાઈ, રાતે એ સુવાડ્યા ઘૂઘરા.
ઘરે ભૂખ, ઓછી કમાણી, ખુદા, અને મ્હેલમાં નિત ઉજાણી, ખુદા.
રાત આખી રાજ્ય જીત્યું, મ્હેલમાં ઝૂલ્યો ઘણું, ને સવારે ખાટલો, ને ઝૂંપડીનું આંગણું;
‘મા’ બોલું ને મોઢું મીઠું, ‘મા’ બોલું ને છાંયો, ‘મા’ શબ્દમાં આખો દરિયો, આખો આભ સમાયો.
વિજ્ઞાનના પુસ્તકમાં પાણી એટલે
અન્યના દોષો ગણે એ સૂક્ષ્મદર્શી કાચથી, જાત જોતાં, આંખ મીંચી, ભાગતો એ આંચથી;
જતી ગામ લગ એ રુપાળી સડક, હતી ધૂળિયા પણ નિરાળી સડક.
સવારે, બપોરે બહાના કરું છું, સમોસે સમોસે નિશાના કરું છું.
માને મંદિર જાવું રે મારે, ભલે કેડી કાંટાળી, ફોલ્લા ફૂટે પગમાં તોયે ગાઉં, પાડું તાળી.
એક પળ ફૂલો ઉપર હું ઝાકળે જીવી ગયો, ને પછી થઈ બાફ, ભીના વાદળે જીવી ગયો.
ભગવાને મને કમ્પ્યૂટરનો માઉસ બનાવીને
ત્રીસમી જાન્યુઆરી. પ્રાર્થનાસભાનો સમય.