← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સપનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત આખી રાજ્ય જીત્યું, મ્હેલમાં ઝૂલ્યો ઘણું,
ને સવારે ખાટલો, ને ઝૂંપડીનું આંગણું;
જિંદગી પણ એક સપનું, આંખ મીંચાશે પછી
મ્હેલ હો કે ઝૂંપડી, અંતે મળે બસ તાપણું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખુદાઆગલો લેખ →માડી