← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગોદડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થીંગડે ને થીંગડે મા સાંધતી'તી ઝૂંપડી,
ને ગરીબી ફાડતી'તી રોજ આખી ઓરડી;
આજ ઓઢું રેશમી, પણ ઊંઘ આવે ક્યાં હવે?
હૂંફ દેતી'તી ફકત એ ફાટલી મા-ગોદડી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકરુંઆગલો લેખ →પડછાયો