આ વિષયમાં 5274 લેખ · પાનું ૪૧ / ૧૦૬
મીંડું કહે, ‘હું ગોળમટોળ, મારી કોઈ ન કિંમત, એકડા આગળ ઊભો રહું ત્યાં વધી જાય મારી હિંમત!’
હરિ મારું મન હરી ગયો રે, હરિ મારું મન, ખાલી પાંજરું મેલી ગયો, ઊડ્યું પંખી-તન.
ભોળી ભરવાડણ મટકી લઈ હાલી વેચવા દહીં, મટકીમાં તો માધવ બેઠો, દહીં તો મળ્યું નહીં!
આ નગર લોખંડનું, ને હું બનેલો કાચનો, એક ઠોકર, ને તિરાડો, હું ઘડેલો કાચનો.
પ્રેમ, તને આજ એક વાત પૂછું, તું આંખમાં આવે ત્યારે આંસુ કે આંખ લૂછું?
આજે મારો જન્મદિવસ છે. આયુષ્યના ઝાડ પરથી
ઉઠાવ્યો હતો ભાર ભૂલી ગયો, મળી'તી કદી હાર ભૂલી ગયો.
પ્રણયમાં તો કશું તારું, કશું મારું નથી હોતું, અહીં ડાહ્યું, અહીં ખોટું, અહીં સારું નથી હોતું.
જે ઘડી તું બોલશે, એ સાદથી આવીશ હું, કાળ વીત્યો હું નથી, બસ યાદથી આવીશ હું.
કેટલાક કહે છે, ઈશ્વર જેવું કંઈ છે જ નહીં.
સ્પર્શ તારો થયો, આંગળી પીગળે, શ્વાસમાં સૂર થઈ વાંસળી પીગળે.
બગીચાને બાંકડે બેઠા બે ડોસલા, સાંજ ઢળે ને વાત ખૂલે, એક કહે, ‘મારો દીકરો દૂર’, બીજો કહે, ‘મારો ફોન ભૂલે.’
સવારે સાત વાગ્યે સૌ ઠલવતા જ્ઞાન આ ગ્રુપમાં, ગુલાબો, દેવ ને સૂરજ, ફરે ભગવાન આ ગ્રુપમાં.
હતા ઘાવ ઊંડા સમંદર સમા, છતાં આંખમાં એક ટીપું ક્ષમા;
ગામમાં પાણી નથી, તો જાગજો સરપંચજી, કાગળે છલકાય ટાંકી, ચાખજો સરપંચજી.
જન્મથી માણસ સતત આ નામની ચિંતા કરે, ભક્ત પણ ભગવાન પાસે દામની ચિંતા કરે.
ન કાશી, ન કાબા, કિનારો અહીં છે, હૃદયમાં જ જો, એ સહારો અહીં છે.
ઢળી છે સાંજની વેળા, હવે મેળો સમેટી લો, રમકડાં ને ગયા ઢોલી, બધો ખેલો સમેટી લો.
નાટક પૂરું થયું. પડદો પડ્યો.
મંચ પર હસતો હતો, ને સાંજ રોતો, માનશો? દઈ હસી સૌને, અને એ જાત ખોતો, માનશો?
ચોપડી વાંચી નથી, ને ઘાટમાં જ્ઞાની હતો, નાવ લઈ સૌને ઉતારે, વાટમાં જ્ઞાની હતો.
ઝોળીમાં ઝૂલે મારો લાલ, પાલખ ઉપર હું, ઈંટ ઉપાડું, ગીત ગાઉં, તું ઊંઘી જા ને, તું.
ફૂલ સમી તેં નજરું નાખી, મારે ફળિયે ફાગણ ફૂટ્યો, ઓસરીએ બેઠેલો મારો સૂનો સૂનો ઉનાળો તૂટ્યો.
લોકો કહે છે, ‘તું કેટલો શાંત છે!’
ઝાકળ ઉપર પ્હેલું કિરણ થઈ ઝળહળે, આ કોણ છે? ઝરણાં તણાં ગીતો બની જે ખળખળે, આ કોણ છે?
હું તો તદાકાર થઈ ગ્યો રે, સાધો, હું તો તદાકાર, ના કોઈ આગળ, ના કોઈ પાછળ, ના કોઈ આરપાર.
૩૬૬૬. આંગણે તુલસી હતી, બા ચૂલ પર, ઓટે પિતા,
૩૬૯૧. નથી ઘર, ના ઠિકાણું, ના કશે પણ નામ-સરનામું,
૩૭૧૬. હતું આંગણું, ને હતો એક વડ,
૩૭૪૧. નદી દોડતી'તી, સમંદર મળે ત્યાં,
૩૭૬૬. ઓસરી, હીંચકો, પીપળો, ઓટલો,
૩૭૯૧. ખેતર બળે, વાદળ ગયાં, ખેડૂ હજી આકાશ પર,
૩૮૧૬. રાખડીનો તાર કાચો, તોય બંધન છે અડગ,
૩૮૪૧. ઝરૂખે ચાંદ આવ્યો ને કહે, ‘તારો સખા ક્યાં છે?’
કોણ રે ઉઘાડે આ પૂરવની બારી, કોણ રે ઉઘાડે? ઝાકળનાં મોતી વેરીને સૂરજને કોણ જગાડે?
ન ચાંદો, ન તારા, ન આરો અમાસે, બળે એક દીવો, સહારો અમાસે.
તમે ઓચિંતાં આવ્યાં ને ઓરડો મ્હેક્યો રે, બંધ બારીએ બેઠો કોઈ ટહુકો ટહુક્યો રે.
વાત પૂરી થાય ત્યાંથી એક ઊંડું મૌન છે, પાંપણેથી જે ઝરે, એ સાવ ભીનું મૌન છે.
આજે નરસૈંયાને કહું છું — તળાજાના ઓટલેથી ઊઠો,
મેળામાં આ જ હાથ પકડીને
ખમજો રે, ખમજો મારા ભાઈ, જાણ્યે અજાણ્યે જે દુભવ્યા, મારા બોલે જેનાં કાળજાં કોઈ દિ’ કાંટા થઈને ખૂંચ્યા.
હરિ, તારી હાટડીએ મારું ઉધાર ખાતું રે, ભરવા બેસું તોય ના ભરાય, એવું નાતું રે.
હું તો કાંઈ ન જાણું, વહાલા, કાંઈ ન જાણું રે, ચૂપચાપ તને ચાહું, એ જ મારું ગાણું રે.
કેડી હજી બોલાવે, કેડી હજી બોલાવે, ગામ છોડ્યું વરસો પહેલાં, તોય સપનામાં આવે.
ઓસરીનો હીંચકો હવે અડધો જ ઝૂલે છે.
તું તોડે તો તોડ, વહાલા, હું નહીં તોડું પ્રીત, તારા વિના કોની સાથે જોડું મારું ગીત?
દેવદારોની હવામાં શ્વાસ ભરતો હું ફરું, ગીત ગાતા એક ઝરણા સાથ થોડું નીતરું;
કોઈ પાટીમાં ઉકેલે જિંદગીનો દાખલો? ભૂલથી સાચો થયો છે લાગણીનો દાખલો.
હાર મૂકી, હાથ જોડી, સાવ ખોટો ખરખરો, સ્ટેટસે મૂક્યો તરત સૌએ ય ફોટો ખરખરો.
ચાર રસ્તા વચ્ચે બાપુ ઊભા છે —