← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જમા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતા ઘાવ ઊંડા સમંદર સમા,
છતાં આંખમાં એક ટીપું ક્ષમા;
ગણે લોક જખ્મો, હિસાબો કરે,
અમે તો ગઝલમાં બધા છે જમા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆ ગ્રુપમાંઆગલો લેખ →સરપંચજી