કુલ ૫૪૦૭ લેખ · પાનું ૩૯ / ૧૦૯
ઑફિસે જે ગર્જના, એ ઊતરે ઘર આવતાં, ને જગતને જે ડરાવે, થરથરે ઘર આવતાં.
સાંજનો દરિયાકાંઠો. એક માછીમાર
સખી, હું તો જમુનાએ ગઈ’તી પાણી ભરવા, ઘડામાં જળ નહીં, ભરાઈ આવ્યો શ્યામ!
આ ફકીરો ગાય છે ને હાથ ખાલી આંગણે, રોજ આવે, કૈં ન માગે, એ સવાલી આંગણે.
આજ નહિ તો કાલ, એની બંધ બારી ખૂલશે, ને ગુલાબી ઓઢણી ઓઢી અટારી ખૂલશે.
ભીંત તો ચણશું ફરીથી, ઠીકરો સંધાય ક્યાં? છાપરું બદલાવશું, પણ ઉંબરો સંધાય ક્યાં?
કવિસંમેલન ભરાયું રે, કવિ તેર ને શ્રોતા ત્રણ, એમાં બે તો આયોજકના સગા, ને ત્રીજો ઊંઘણ!
ખરે એ પાન જાતે, ડાળને વાગે નહીં ઝાઝું, વિદાયે જે હસે, એનું રહે સન્માન પણ તાજું;
ગામથી સઘળા સગાંના છોકરા આવ્યા અહીં, સાથ ત્રણ થેલા, ભરેલા બિસ્તરા આવ્યા અહીં.
સાવ હળવે સ્પર્શવું, એ શીખતાં વરસો ગયાં, ને નયનમાં આંસુને પણ રાખતાં વરસો ગયાં.
ફરી એ ગલીમાં જવાશે કદાચ, ફરી એક વેળા મળાશે કદાચ.
વરસ્યો રે મેહુલો ધોધમાર, સાજણ, વરસ્યો રે ધોધમાર, ખેતર ખેતર નાચે ધરતી, પહેરી લીલો શણગાર.
ધરતી મારી મા, એનો ખોળો ગંગાની ધાર, એની માટીમાં ઊગ્યા છે અમે, એનો જ અમને આધાર.
પહેલા ધોરણમાં શિક્ષકે નોટના દરેક પાને
ના કહું કે માર્ગમાં કાંટા ન હો, ઠોકર ન હો, ના કહું કે જિંદગીમાં કોઈ પણ ખંજર ન હો;
મેં ચંપલને પૂછ્યું: ‘તારું નસીબ શું?’
સુખ તો આવે મહેમાન થઈને, ચાર દિ’ રહીને જાય, દુઃખ તો ઘરનું માણસ, વાલમ, ઓસરીએ ઊંઘી જાય.
મનનો મોરલો ઊડ્યો રે, ને ગગન આખું ડોલ્યું, અંતરનું તાળું તૂટ્યું ને અલખ ધણી બોલ્યો.
બાપુ ગયા પછી
મંદિરે ઝાલર સવારે વાગશે મારા પછી, ને ગલીનાં છોકરાં પણ જાગશે મારા પછી.
બે જણા બેઠાં હતાં, ને આ સદીઓ વાતમાં, ગામ આખું, ખેતરો ને સૌ નદીઓ વાતમાં.
ન તોલાતી કદી કાંટે, ન આવે માપમાં ક્યારે, છતાં એ લાગણી ડૂબે, ઉગારે, ને વળી તારે;
લોકો પૂછે છે: ભારત એટલે શું?
ખેત સરખાં, ગામ સરખાં, ને ધુમાડો બે તરફ, રાજકારણનો રચાયો એ અખાડો બે તરફ.
નિખાલસ બાળ છે એને, સદા ભોળો રહેવા દો, થયો મોટો, છતાં માનો હજી ખોળો રહેવા દો.
નથી તું પાસ, તો પણ હું હજી તસવીર રાખું છું, પગે તારાં સ્મરણની હું મધુર જંજીર રાખું છું.
બાંધી લે પોટલી, હંસલા, હવે ઘડી આવી જાવાની, દેહ-ઘરની ભાડૂઆતી પૂરી, ચાવી સોંપી દેવાની.
મેં માને પૂછ્યું: ‘રોજ સવારે રોટલી,
બારી પાસે દાદી સ્વેટર ગૂંથે છે —
ડોસો કહે ડોસીને: ‘ચાલ, ફરી સાઇકલ પર બેસ, મેળે જઈએ, ચકડોળ ચડીએ, જેમ ગયા’તા પહેલવહેલ.’
પલકથી કશું જ્યાં ખરે, ત્યાં ગઝલ, હૃદયથી અધૂરું ઝરે, ત્યાં ગઝલ.
માટીના ગણપતિ લાવો રે, ભાઈ, માટીના ગણપતિ લાવો, દુંદાળા દેવને નદીએ વળાવો, તો નદીને પણ હરખાવો.
દીકરી, તું જ તારી ઢાલ થજે, ને તું જ તારી તલવાર, હવે કોઈ કાનો નહીં આવે ચીર પૂરવા આ વાર.
ન ચર્ચા, ન ઝઘડો, હૃદે યાદ બસ છે, જવાબો ન દે તું, મને સાદ બસ છે.
બધા બૉસ ઘરમાં ધુએ છે તપેલાં, અને ‘ઝૂમ’ પર સૌ હજી ઊંઘ-ઘેલાં;
ઘેટું નદીએ પાણી પીતું હતું.
બે ય ઊભાં એક ઘરના બારણે સાથે છતાં, ના મળી આંખો કદી એ આંગણે સાથે છતાં.
ચાંદામામા, ચાંદામામા, ઊતરો મારે ઘેર, દૂધ-ભાતની વાટકી રાખી, ખાજો મારી ભેર.
તમે આંગળીમાં વીંટી પહેરાવી.
હે સફેદ રણ! ચાંદની રાતે
એક અફવા આ તરફ, ને એક અથવા ત્યાં તરફ, એક શમણું આ તરફ, ને એક ભ્રમણા ત્યાં તરફ;
હાલો રે હાલો, મારા કાનુડા, હાલો, આખું ગોકુળ જાગે, તોય તું ઊંઘી જા, વહાલો.
લગ્નમાં પંડિતે
હળ જોડીને હાલો, મનવા, હૈયાના ખેતરમાં, રામ નામનું બીજ વાવીએ, શ્રદ્ધાના ચોતરમાં.
પાદર, મને ભૂલતો ના, હું તો હાલી સાસરિયે, તારા વડલાની છાંયડી હું ઓઢી લઉં પાલવિયે.
આંખ તો કોરી રહી, ને રાત રોયો શબ્દમાં, એક આખો જન્મ મેં તો સાવ ખોયો શબ્દમાં.
તેલ ખૂટ્યું છતાં ઝળહળું ના થયું, રોજ ધોયું હૃદય, ઊજળું ના થયું.
પથ્થરોમાં પણ ઝરણને માર્ગ જડશે તો જરૂર, ઝાંઝવાંને પાર કરશે નાવડી પણ, દૂર દૂર;
જેટલું છે ને, એટલું ઘણું છે, મનવા, જેટલું છે ને, ઝૂંપડીમાં જો હેત ભર્યું તો મહેલ શું કામનો છે ને?
૩૨૬૬. ઓઢણીને છેડલે મા ગાંઠ વાળી રાખતી,