← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એટલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના કહું કે માર્ગમાં કાંટા ન હો, ઠોકર ન હો,
ના કહું કે જિંદગીમાં કોઈ પણ ખંજર ન હો;
એટલું માગું ખુદાથી, એક પળ હસવા મળે,
હોઠ પર સ્મિત એક હો, ને આંખમાં અંતર ન હો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાર્જિનઆગલો લેખ →ચંપલ