કુલ ૫૪૦૭ લેખ · પાનું ૧૦૧ / ૧૦૯
તાપ છે, તોફાન છે, પણ છાંયડો છૂટે નહીં, ભીંત તૂટી, છત ટપકતી, ઓરડો છૂટે નહીં.
મંચ મળતાં, હાર મળતાં, ચમકતું આ હુંપણું, મિત્રનું ઘર જોઈ મોટું, ખટકતું આ હુંપણું.
ચાળીસ વરસથી રોજ સવારે
લખી છે ભાગ્યની રેખા, કહાણી છે હથેળીમાં, હજારો વર્ષની વાતો પુરાણી છે હથેળીમાં.
રોજ પૂછે, ‘કોણ છે તું?’, બાવરો છે આયનો, જે છુપાવું એ બતાવે, આકરો છે આયનો.
ઉંબરે બેસી જરા એ ઝાંઝરીની રાહ જો, દૂર વગડે ગુંજતી એ બાંસરીની રાહ જો.
હૃદયની ઉદાસી મને પૂછજો, ઘરે પણ પ્રવાસી? મને પૂછજો.
હૉસ્પિટલનો વૉર્ડ નંબર સાત, પલંગ નંબર ત્રણ.
૯૦૬૬. સાંજ પડતાં બા હજી પણ બારણે બેસી રહે,
૯૧૪૬. ઉઘાડી રાખ બારી તો, ગગન આવી ઘરે બેસે,
૯૧૭૬. હતી ઝૂંપડી, પણ હતું આભ આખું,
૯૨૦૬. નદીમાં હવે નીર ક્યાં છે? કહો,
૯૨૩૬. ચાંદની આવી ઝરૂખે, પૂછતી: ‘તું એકલો?’
દેશ માટે જાન દેવા સૌ ખડા છે સ્ટેટસ પર, ક્રાંતિના નારા લગાવી, લ્યો, ધજા છે સ્ટેટસ પર.
નદી હું, કિનારો થયો છું હવે, પ્રવાસી, ઉતારો થયો છું હવે.
શોર વચ્ચે જે ન જડતી, જિંદગી છે મૌનમાં, દેવળે ના જે મળી, એ બંદગી છે મૌનમાં.
ઑફિસમાં એક દિવસ
તું પધારે ને અચાનક આજ ઉંબર ઝળહળે, ભીંતને પણ આંખ ફૂટે, ને બધું ઘર ઝળહળે.
કદી આંખમાં સ્વપ્ન આવે અચાનક, પરોઢે ઘડી એ જગાવે અચાનક.
હું તો અમથી અમથી ગઈ’તી પાણી ભરવા, સૈયર, ને પાછી આવી હૈયું ખોઈને રે…
કાન સાંભળે છે શબ્દો.
આવી વસંત મારે આંગણે આવી, કેસૂડે રંગી ને કોયલે ગાઈ, વસંત મારે આંગણે આવી.
હોય ઘર નાનું ભલે ને સાવ ઓછું, ચાલશે, છોકરાંનું હાસ્ય હો તો ઘર ય જૂનું ચાલશે.
નાનપણમાં બોર વીણવા જતા.
મોરપીંછ મેલીને તું દ્વારકા ગયો રે, કાન, હવે મારી આંખોમાં જમુના વહે.
મેં તો માળા ફેરવી ને મણકે મણકે તું, હવે માળા ક્યાં ને ક્યાં રહી હું?
બોધિવૃક્ષ નીચે સિદ્ધાર્થ એકલો બેઠો હતો,
મંચ પર બેઠા અનશને, ચેનલો આવી ફરે, દેશની ખાતર, ગરીબો કાજ, ભૂખ્યા એ મરે;
આખા જગતનું ઝેર પી, મેં પ્રીતથી રાખ્યું ગળે, ના કોઈને દેખાય, એવી રીતથી રાખ્યું ગળે.
મંદિરે લાંબી કતારો, દર્શનોનો ભાવ છે, ભાવના ક્યાં છે હૃદયની? આસનોનો ભાવ છે.
ફાગણ તણી ડાળી ઉપર લખતી હવા તારી સહી, ઝાકળ બની ફૂલો ઉપર કરતી ઉષા તારી સહી.
રોજ ઘા તાજો મળે છે, ને સ્મરણનું પર્વ છે, આંસુ પણ દીવા બની ઝળકે, રુદનનું પર્વ છે.
દૂધમાં ભીંજેલ મીઠી માવડી છે ગુર્જરી, નર્મદાના તીર ગાતી વાંસળી છે ગુર્જરી.
ઓસરીમાં હીંચકો આ સાવ ખાલી સાંજના, કોણ પીવે? ચા ભરેલી એક પ્યાલી સાંજના.
પપ્પાના ખિસ્સામાંથી શું શું નીકળતું?
સાજન આવે ને સેજ સજાવું, મોગરે મઢી મારી ઓરડી રે…
વર્ષોથી મારા અભિપ્રાય
રોજ પૂછે છે મને આ લેખની: શું હું લખું? ચાંદ, તારા, ઝાકળો, ને ફૂલનું ગાણું લખું?
ધૂળની આંખે ભરાયો મેહ સારો આ વખત, ને પ્રવાસી જેમ આવ્યો ઘેર પ્યારો આ વખત.
એક ચૂલો, એક આંગણ, ભાઈ બે ભેગા હતા, બાપની છાયા તળે સાથે ઘણું હસતા હતા;
મારું એક ગીત ગયું ખોવાઈ, કોઈ ભાળે તો કહેજો રે ભાઈ…
ચારધામ ગયો. કાશી, કેદાર, દ્વારકા…
રૂઝ આવી છે હવે તો, વેદનાને છેડ ના, ભૂલ દેખાશે બધી, તું આયનાને છેડ ના.
ભાઈબંધ તો ભાઈ, આવા જ હોય, ખિસ્સું ખાલી ને દિલ ભરેલું હોય…
છત્રી તો લીધી’તી હાથમાં, સાજન, પણ ખોલી નહીં, આભ આખું ઊતર્યું ઓસરીએ, ને હું કંઈ બોલી નહીં…
ના ચકાસી, ના વિચારી, માહિતી છે ફોરવર્ડ, પુષ્પ, સૂરજ ને ગુલાબો, લાગણી છે ફોરવર્ડ.
ઓસરીમાં એકલો છું, સાંજ ઢળતી, મિત્ર આવ, ચા ય ઠંડી થાય છે ને યાદ બળતી, મિત્ર આવ.
તમે રીસમાં બેઠા ને આંગણું મૂંગું થ્યું, ચકલીએ ચીં ન કીધું, ને પાણિયારું રડ્યું…
સુણો કાનથી વાત, ચાળી જુઓ, હવે આપની જાત ચાળી જુઓ.
અભણ માએ કાગળ મોકલ્યો, ના અક્ષર, ના વાત, એક અંગૂઠાની છાપ હતી, ને ભીની આખી રાત…