કુલ ૫૪૦૭ લેખ · પાનું ૧૦ / ૧૦૯
હતો મંદિરે? ના, કિનારે ખુદા, ખલાસી બની નિત ઉગારે ખુદા.
જન્માષ્ટમીની રાત. મંદિરમાં
ભલે તું ન આવે, વધાવું તને, હૃદયના ઝરૂખે સજાવું તને.
પ્રેમને ‘શા કાજ?’ પૂછો, તો કશું ક્યાં સૂઝતું? ફૂલ પણ ‘કાં ખીલતું?’ — એ પ્રશ્નથી ખુદ મૂંઝતું;
જ્યાં હતો દરબાર, ત્યાં બકરાં ય ઘાસ ચરે હવે, કાંગરાથી રોજ થોડી રેત, ધૂળ ખરે હવે.
સાચનું તુંબડું બાંધી લે મનવા, દરિયો તરી જવાશે, જૂઠના સોને લાદેલું વહાણ તો મધદરિયે ડૂબી જાશે.
હૃદય રોજ તારો ખુલાસો કરે છે, પછી ખુદ જ ખુદને દિલાસો કરે છે.
ગઝલ મારી, હૃદય મારું, બધું સંગીત તારે નામ, ભલે હારું, ખુશી મારી, લખું છું જીત તારે નામ.
મારી ચૂંદડી ગુલાબી ને તેં કરી દીધી કેસરિયાળી રે, ફાગણિયે તેં રંગ ઉડાડ્યો, હું તો થઈ ગઈ ન્યાલી રે.
બાળપણમાં બા ધરે, તો હેત-દરિયો હાથમાં, રાત પડતાં ઊંઘવાને નર્મ તકિયો હાથમાં.
શબ્દ ભૂલી ગ્યા અમે, ત્યાં સંભળાતું મૌનમાં, આપણું સગપણ બધું તો ઓળખાતું મૌનમાં.
આભમાં ઊડે, ચગે, મારો જ સતરંગી પતંગ, દોર મારા હાથમાં, ને મન ય મનરંગી પતંગ.
કાદવે ઊગે, છતાં કોરું રહે, એ કમળ છે, આ જગત તો લાલચોનું એક ઘેરું વમળ છે.
આંખ મારી, દૃશ્ય તારાં; શ્વાસ મારા, જાન તું, હોઠ મારા, ગીત તારાં; રાગ મારા, ગાન તું;
રેતમાં જ્યાં જ્યાં નજર, ત્યાં એક વીરાની તરસ, ઝાંઝવાંની પાછળે દોડે જ દીવાની તરસ.
પ્રેમ એટલે ચાંદ-તારા તોડી લાવવાની વાત નહીં.
ગુરુ મારો કુંભાર રે, મને ચાકડે ચડાવે, બહારથી થાપટ મારે, અંદર હાથ ટેકાવે.
ઓરડામાં ભીંત પર છે એ પુરાણો આયનો, રોજ જોતો હું, છતાં મુજથી અજાણો આયનો.
ડૉલરોના દેશમાં પણ સાંભરે મારું વતન, હિમ મહીં તાપણ સમું લાગે મને ન્યારું વતન.
સૂરતીની એક ઇચ્છા: ઘી તળેલું જમણ છે, ભૂખ ના હો, તોય થાળી પર ભરેલું જમણ છે.
રાજના ગુણ ગાય, એ તો હોય દરબારી કલમ, ને જમીનો મફતમાં લે, એ જ સરકારી કલમ.
ગામમાં સાંજની આરતીની ઝાલર વાગે,
રોજ ફૂલો સીંચતો, ને ચૂપ, માળી સંત છે, જે ગલી વાળે સવારે, ઝાડુવાળી સંત છે.
વાદળમાંથી એક ટીપું છૂટ્યું.
શરદની પૂનમ ભરે છે દૂધ જેવી ચાંદની, ખીર મૂકે બા અગાશે, ઝીલવાને ચાંદની;
પચીસ વરસ પછી હું ગામ પાછો ફર્યો.
નદી રૂઠી રે મારા ગામની, ગાંડી થઈ ને ગાજી, ઘર, ખેતર ને ઢોર તાણી ગઈ, રહી ગઈ ભીંત એક તાજી.
પાદરે ઊભી હજી, એ સાવ સરકારી નિશાળ, છાપરું તૂટ્યું છતાં, લાગે ઘણી પ્યારી નિશાળ.
૪૬૬. ઘર બદલતાં ઓરડેથી સૌ ઉપાડ્યું, ને છતાં
૪૯૬. ભલે મોટાં મકાનો હો, ભલે ગાડી, ભલે સોનું,
૫૪૧. ઉઘાડી હથેળી, તરસતી નજર છે,
૫૯૧. હતી ઝૂંપડી, ને હતી હૂંફ ત્યાં,
૬૨૬. સવારે વૉક માટે હું ગયો બાગે નવા બૂટે,
બાએ સીવી ગોદડી રે, ટાંકે ટાંકે વહાલ, ઓઢું ત્યાં તો ઊંઘ ઊતરે, ના પૂછે કોઈ સવાલ.
ફોન પર તલવાર તાણી, રોજ છોડે બાણ એ, પોસ્ટમાં દુશ્મન તણા લઈ લે ઘડીમાં પ્રાણ એ;
સૌ તણું મન રાખવાનો કેટલો આ ભાર છે, હું બધાનો થઈ ગયો ને ક્યાંય ના ઘરબાર છે.
ક્યાંક બે ને ક્યાંક દસ, ને ક્યાંક મરતા સો-હજાર, લાશ ક્યાં? બસ ચેનલોમાં આંકડાની છે કતાર;
વરસાદ રહી ગયો ને આભમાં ઊગ્યું મેઘધનુષ.
મારી પાસે એક કલમ છે — સત્તા બદલાય
મારા પાકીટમાં બે-ચાર નોટ છે, ગણીગાંઠીને,
જનરલ ડબ્બો. રાતના બે.
ભૂલ થઈ ગઈ રે, સખી, મીઠી મીઠી ભૂલ, મેળે ગઈ’તી લેવા બંગડી, લાવી બેઠી શૂળ.
છલછલો ભરિયો ઘડો તો ચૂપચાપ જ સંચરે, ને અધૂરો ગામ આખામાં છલક છલકે ફરે;
ભલે ના પાંખ દે મુજને, ફકત થોડી હવા દેજે, ભલે ના નાવ દે મુજને, નદીની બસ દિશા દેજે.
બુદ્ધની પ્રતિમા ઘરે લાવ્યો, સજાવી ઓરડે, તોય મારી ભીતરે કોલાહલો પળપળ નડે;
એક ટહુકો દે, તરત તુજ આંગણે આવીશ હું, રાત ઠંડી હોય તો, લે, તાપણે આવીશ હું.
ભોળા રે શંભુ, તારું ડમરુ ડમડમ વાગે, ગંગા ઝીલે જટામાં, ને આખું જગ જાગે.
રણની વચ્ચે એક સ્ત્રી
એ જ સૂરજ, એ જ ચંદર, એ જ જૂની ઝૂંપડી, ભીંત પર તારીખ બદલી, તોય ના બદલી ઘડી;
ફેરા ફરે મારી લાડકવાઈ, મંડપ મંગળ ગાય, શરણાઈના સૂર સાંભળી માનું હૈયું ભરાય.