← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંકડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ક્યાંક બે ને ક્યાંક દસ, ને ક્યાંક મરતા સો-હજાર,
લાશ ક્યાં? બસ ચેનલોમાં આંકડાની છે કતાર;
એંકરે મલકી જણાવ્યું: ‘આજ તો બસ બાર છે’,
ને પછી જાહેરખબરે ફૂલતી આખી બહાર!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખસૌને રાજી રાખવાનો ભારઆગલો લેખ →મેઘધનુષનો લસરપટ્ટો