← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શરદ પૂનમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શરદની પૂનમ ભરે છે દૂધ જેવી ચાંદની,
ખીર મૂકે બા અગાશે, ઝીલવાને ચાંદની;
ગામ ગરબે ઘૂમતું, ને આભ તાળી પાડતું,
રાતભર ઝૂમે ધરા, ને ઓઢણી શી ચાંદની.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખટીપુંઆગલો લેખ →પાછો ફર્યો