કુલ ૧૦,૦૦૦ શેર · ૨૮૪ સંગ્રહ · પાનું ૩ / ૬
૩૭૪૧. નદી દોડતી'તી, સમંદર મળે ત્યાં,
૩૭૬૬. ઓસરી, હીંચકો, પીપળો, ઓટલો,
૩૭૯૧. ખેતર બળે, વાદળ ગયાં, ખેડૂ હજી આકાશ પર,
૩૮૧૬. રાખડીનો તાર કાચો, તોય બંધન છે અડગ,
૩૮૪૧. ઝરૂખે ચાંદ આવ્યો ને કહે, ‘તારો સખા ક્યાં છે?’
૩૮૬૬. ઓસરીમાં બા હજી પણ દીવડો મૂકે, છતાં
૩૮૯૧. ઘસાયેલ હાથે તવી પર તપે મા,
૩૯૧૬. હજારો દેવ પૂજ્યા, તોય ના દીઠો કદી ઈશ્વર,
૩૯૪૧. ફૂંકતાં ચૂલો, ધુમાડે આંખ બાની ભીંજતી,
૩૯૬૬. સવારે ફરી ફોન બાનો જ આવ્યો,
૩૯૯૧. જવાનીમાં હતાં સપનાં, બુઢાપે બસ રહી યાદો,
૪૦૧૬. હતી રોટલી, ને હતી બા કને,
૪૦૪૧. આંગળીથી બા જમાડે ને ગણે ના કોળિયા,
૪૦૬૬. સાંજના બા ગોખમાં જે દીવડો મૂકી જતી,
૪૧૦૦. હજી બારી ઉઘાડી છે, હજી મા રાહ જોતી છે,
૪૧૪૧. નદી રોજ પૂછે સમંદર કને જઈ,
૪૨૦૪. હતું ગીત બાના ગળામાં હજી,
૪૨૬૬. આયનો સાચું કહે છે, એટલે તોડ્યો નથી,
૪૩૪૬. નથી બા, છતાં સાદ આવે હજી,
૪૩૮૬. હજી બાની જ સાડીનું બનેલું ગોદડું ઓઢું,
૪૪૧૬. હજી બા જગાડે સવારે સવારે,
૪૪૪૬. શ્રાદ્ધમાં તો ખીર મૂકી કાગડા માટે અમે,
૪૪૬૬. ચાંદને જોયા કરું છું રોજ બારી પાસ હું,
૪૫૪૬. હથેળીમાં લકીરો છે, લકીરોમાં કશું ક્યાં છે?
૪૫૯૧. પિતાજી ગયા, ને ગયો એક છાંયો,
૪૬૨૬. થયા વાળ ધોળા, નજર મંદ છે,
૪૬૪૬. ચાંદની રાતમાં ઓરડો એકલો,
૪૬૬૬. ફૂલ તોડ્યું કોઈએ, ને ડાળ મૂંગી થઈ જતી,
૪૭૨૧. હજી એ ઓટલો ખાલી, હજી એ ઝાંપલી ખુલ્લી,
૪૭૭૬. નથી ઘર, નથી ગામ, પરદેશ છે આ,
૪૮૧૧. ગલી સાંકડી, પણ હૃદય મોકળાં,
૪૮૪૧. ફોનમાં ભરપૂર મિત્રો, આંગળીને ટેરવે,
૪૮૬૬. મા ઘડે જે રોટલીમાં, હાથની મીઠાશ છે,
૪૯૪૭. ઘણી વાર માના સ્મરણ આવતાં
૪૯૯૭. નથી બા, તોય ચૂલે રોજ સાંજે ધૂમ્ર ઊઠે છે,
૫૦૪૨. હતો એક વડલો, હતી એક ડાળી,
૫૦૬૬. ઓસરીમાં ખાટલો ખાલી રહે છે આજ પણ,
૫૧૩૬. પિતા ના છે હવે ઘરમાં, છતાં ખુરશી હજી ઝૂલે,
૫૧૫૬. ગગન ચૂમવા જે ગયા ઊડતા,
૫૨૧૬. હતી ઝૂંપડી, પણ હતો પ્રેમ સાચો,
૫૨૪૬. માની પથારી પાસ બેઠો, રાતભર જાગ્યો હતો,
૫૨૫૬. રાત છે, ચાંદ છે, તું નથી, શું કરું?
૫૨૬૬. કોઈ આવે કે ન આવે, બારણું ખુલ્લું રહે,
૫૩૪૪. તમારી યાદનો દીવો હજી પણ ઓરડે બળતો,
૫૩૯૪. ન ભીંતો, ન બારી, ગગન એ જ છત છે,
૫૪૩૪. હતો એક પીપળ, હતું ગામ ત્યાં,
૫૪૬૬. બા ગયાં તો સાથ સૂક્યો આંગણાનો છોડ પણ,
૫૫૨૬. ભણેલી ના હતી મા, તોય એ ગીતા સમી લાગે,
૫૫૬૭. રાતભર વાંચ્યું ઘણું, ને પેપરે ખાલી બધું,
૫૬૦૬. હતું એક ફળિયું, હતો એક વડ,